129. આપેલી બોક્સની ગોઠવણીમાં લીલા રંગના બોક્સની સ્થિતિ કઈ છે?
130. નીચે પૈકી કયા બોક્સને નંબર 231 આપેલ છે?
131. કાળા રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે કેટલા બોક્સ મૂકેલા છે?
132. જો બે ધન પૂર્ણાંકોp અનેq માટે p q હોય તો નીચે પૈકી કયું વિધાન સત્ય છે?
133. ધન પૂર્ણાંકો (xy) માટે 4x – 17y = 1 અને x < 1000 હોય તો y ના કેટલા પૂર્ણાંક મૂલ્યો આપેલી શરતો પરિપૂર્ણ કરશે?
134. x + y = 8, |x| + y = 6. તો x, y ની દેલી સેણી ને સમીકર્ન થાય છે ?
135. 225 વડે વિભાજ્ય હોય એવી માત્ર 0 અને 1 અંકોથી બનેલી સંખ્યામાં ઓછામાં ઓછાં કેટલા અંકો હશે?
136. જો 32x+3–244(38) = – 9 હોય તો નીચે પૈકી કયુ વિધાન સત્ય છે?