57. લાફીંગ ગૅસ “Laughing Gas” શું છે? (ADVT 26 /ENG CIVIL/22-23)
58. ઈલેક્ટ્રીક બલ્બના ફિલામેન્ટ કયા ધાતુના બનાવવામાં આવે છે?(ADVT 26 /ENG CIVIL/22-23)
59. ફટાકડામાં લીલી જ્યોત શાના કારણે થાય છે? (ADVT 26 /ENG CIVIL/22-23)
60. ટેલીવીઝનના રીમોટ કંટ્રોલમાં નીચેના પૈકી કયા વિદ્યુત ચુંબકીય વિકિરણનો ઉપયોગ થાય છે? (ADVT 25/DEP MEC ENG/22-23)
61. નીચેના પૈકી કયું એ અર્ધવાહક છે? (ADVT 25/DEP MEC ENG/22-23)
62. નીચેના પૈકી કઈ બીમારીમાં સ્ટેમ સેલ ઉપચાર ઉપયોગી નથી? (ADVT 17/ SCI OFF/22-23)
63. "ફ્રી બેઝિક્સ” કોની પહેલ હતી? (ADVT 17/ SCI OFF/22-23)
64. ડાંગરમાં SSNMની વિભાવના ખાતેના સંશોધનકારોના સહકારથી વિકસાવવામાં આવી. (GAS/47 23-24)