Exam Questions

217. "God's own country” એ કયા રાજ્યને સંબંધિત છે?

A. ઉત્તરાખંડ

B. કર્ણાટક

C. કેરાલા

D. હિમાચલ પ્રદેશ

Answer: (C) કેરાલા

218. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના કયા સ્થળે આવેલ ગ્રાઉન્ડ પર તાજેતરમાં પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ મેચ રમાઈ?

A. રાજકોટના રેસકોર્સ ખાતે આવેલ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ

B. ખંધેરી ખાતે આવેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ

C. જામનગર ખાતે આવેલ એકમાત્ર સોલાર પાવર્ડ સ્ટેડિયમ

D. ઉપર પૈકી એક પણ નહીં

Answer: (B) ખંધેરી ખાતે આવેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ

219. ઇસરો (ISRO) એ PSLV-C34 દ્વારા તાજેતરમાં એક સાથે કુલ કેટલા ઉપગ્રહો (સેટેલાઇટ્સ) સફળતાપૂર્વક લોન્ચ કર્યા ?

A. 19

B. 20

C. 21

D. 22

Answer: (B) 20

220. આઇએનએસ (INS) વિક્રાન્ત શુ છે ?

A. તોપ

B. એન્ટી મિસાઇલ એરક્રાફટ

C. વિમાનવાહક જહાજ

D. સબમરીન

Answer: (C) વિમાનવાહક જહાજ

221. તાજેતરમાં અગ્નિ-5 મિસાઈલનું સફળતાપૂર્વક પરિક્ષણ કયા સ્થળેથી કરવામાં આવ્યું હતું?

A. શ્રી હરિકોટા

B. વિશાખાપટ્ટનમ્

C. ઓડિસ્સાનો બાલસોર ખાતે આવેલો ટાપુ

D. તિરૂવનન્થાપૂરમ

Answer: (C) ઓડિસ્સાનો બાલસોર ખાતે આવેલો ટાપુ

222. તાજેતરમાં અવસાન પામેલા નિર્મલાબહેન ગજવાણી કોણ હતા?

A. પ્રથમ ગુજરાતી અભિનેત્રી

B. પ્રથમ ગુજરાતી સ્વાતંત્ર્યસેનાની

C. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ

D. પ્રથમ ગુજરાતી ચિત્રકાર

Answer: (C) ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ

223. ગુજરાતની પ્રથમ આશ્રમશાળા કોણે શરૂ કરી?

A. રવિશંકર મહારાજ

B. ઠક્કર બાપા

C. જુગતરામ દવે

D. મહાત્મા ગાંધી

Answer: (B) ઠક્કર બાપા

224. તાજેતરમાં કયા રાજ્યની સરકારે બધઈ જ સરકારી ઈમારતોના નામ, સાઈનબોર્ડ તથા નોટીસ વિગેરેને જનજાતીય ભાષા “કોકબોરોક (kokborok)”માં લખવાનું ફરજિયાત કરેલ છે ?

A. મેઘાલય

B. નાગાલેન્ડ

C. અરૂણાચલ પ્રદેશ

D. ત્રિપુરા

Answer: (D) ત્રિપુરા