73. લેન્થેનમૂ અને લેન્થોનાઈડનું નામ અને તેની સંજ્ઞાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? (DYSO/42 23-24)
A. લેન્થેનમ્–La
B. સિરિયમ – Ce
C. યુરોપિયમ – Em
D. થુલિયમ – Thu
74. SI પદ્ધતિના પાયામાં એકમનો ઉપયોગ અને તેના માપની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે? (DYSO/42 23-24)
1. લંબાઈનો એકમ – મીટર
2. વિદ્યુત પ્રવાહનો એકમ – એમ્પિયર
3. ઉષ્માગતિકીય તાપમાનનો એકમ – કૅલ્વિન
4. પ્રદીપ્ત તીવ્રતાનો એકમ –કેન્ડેલા
A. માત્ર 1, 2 અને 3 યોગ્ય છે.
B. માત્ર 1, 2 અને 4 યોગ્ય છે.
C. માત્ર 2, 3 અને 4 યોગ્ય છે.
D. 1, 2, 3 અને 4 યોગ્ય છે.
Answer: (D) 1, 2, 3 અને 4 યોગ્ય છે.
75. એક ઈલેક્ટ્રોનીક સાધન છે કે જે માં રૂપાંતર કરવા માટે વપરાય છે.
(ADVT/139 20-21)
A. AC વોલ્ટેજને DC વોલ્ટેજ
B. DC વોલ્ટેજને AC વોલ્ટેજ
C. (A) અને (B) બંને
D. (A) અને (B) પૈકી કોઈ નહીં
Answer: (A) AC વોલ્ટેજને DC વોલ્ટેજ
76. ભારતના UNના કયા રાજદ્વારીએ નિઃશસ્ત્રીકરણ પરની પરિષદ (Conference on Disarmament (CD))માં કહ્યું હતું કે ભારત ક્યારેય CTBTનો પક્ષકાર નહી બને, “હવે નહિ, ક્યારેય નહિ”? (ADVT 22/ ACOU OFF/22-23)
A. અરુંધતી ઘોષ
B. શિવશંકર મેનન
C. શ્યામ શરણ
D. લલિત માનસિંગ
77. ફાયટોરીડ ટેકનોલોજી (Phytorid Technology) કયા વિષય સાથે સંબંધિત છે?
(GAS/47 23-24)
(A) ન્યુક્લિયર ફયુઝન એનર્જીનું ઉત્પાદન કરવું અથવા સૂર્યમાં જે રીતે ઊર્જા ઉત્પન્ન થાય છે તેનું અનુકરણ કરવું. (B) ચહેરાની ઓળખ ટેકનોલોજી
(C) વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (D) કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ માટે ટેમ્પરેચર ડેટા લોગર
જવાબ-(C) વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
A. ન્યુક્લિયર ફયુઝન એનર્જીનું ઉત્પાદન કરવું અથવા સૂર્યમાં જે રીતે ઊર્જા ઉત્પન્ન થાય છે તેનું અનુકરણ કરવું.
B. ચહેરાની ઓળખ ટેકનોલોજી
C. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
D. કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ માટે ટેમ્પરેચર ડેટા લોગર
Answer: (C) વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
78. નવી વિજ્ઞાન,ટેકનોલોજી અને ઇનોવેશન નીતિ (The new Science, Technology and Innovation Policy) (STI) નો મુખ્ય નીતિ ધ્યેયઃ(GAS/47 23-24)
A. SRISHTI એ ભારત માટે આગેવાની લે તે મુખ્ય નીતિ ધ્યેય છે.
B. આ ક્રિયાને દૂરંદર્શીતામાં રૂપાંતરિત કરવાનો છે.
C. એક સમર્પિત નીતિ સંશોધન વિભાગની સ્થાપના હજુ બાકી છે.
D. ઉપરોક્ત તમામ
Answer: (A) SRISHTI એ ભારત માટે આગેવાની લે તે મુખ્ય નીતિ ધ્યેય છે.
79. ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફલક રાજ્યમાં સ્થપાશે. (GAS/26 20-21)
A. કચ્છ, ગુજરાત
B. વિદર્ભ, મહારાષ્ટ્ર
C. બોલસાર, ઓડિશા
D. નિઝામાબાદ, તેલંગાણા
Answer: (C) બોલસાર, ઓડિશા
80. ભારતીય નેવી ફ્રન્ટલાઈન શીપ્સ (Indian Navy Frontline Ships)ને સુપર રેપીડ ગન માઉન્ટસ્ (Super Rapid Gun Mounts) પૂરા પાડવાના ઓર્ડર નીચેના પૈકી કઈ સંસ્થાએ મેળવ્યાં છે? (GAS/26 20-21)
A. હિંદુસ્તાન શીપયાર્ડસ્ લીમીટેડ
B. ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લીમીટેડ
C. લાર્સન એન્ડ ટુબ્રો (L&T)
D. માઝાંગાંવ ડોક બીલ્ડર્સ લીમીટેડ
Answer: (B) ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લીમીટેડ