145. સીનાઈ દ્વિપકલ્પ એ તાજેતરમાં સમાચારમાં હતો. તે........... ની વચ્ચે સ્થિત છે.
146. તાજેતરમાં ઝુલુ રાષ્ટ્રના રાજા ગુડવીલ ઝવેલિથિની મૃત્યુ પામ્યાં, આ ઝુલુ આદિજાતિ દેશમાં જોવા મળે છે.
147. તાજેતરમાં નવીનત્તમ પ્રાણી, હિમાલયનું સસ્તન સીરો જોવામાં આવ્યું છે, આ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન /વિધાનો સાચું/સાચાં છે?
148. તાજેતરમાં, જાપાન Five Eye Network માં જોડાયું છે અને નેટવર્કમાં Sixth eye બન્યું છે. નીચેના પૈકી કયા દેશો એ Five eye network ના સભ્યો છે?
149. તાજેતરમાં ભારતે નીચેના પૈકી કયા દેશ સાથે AK-103 સીરીઝની એસોલ્ટ રાઈફલ ખરીદવા માટે સોદો કર્યો છે?
150. તાજેતરમાં ચર્ચિત એમવી એક્સ પ્રેસ પર્લ (MV X-Press Pearl) શું છે?
151. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં દાખલ કરવામાં આવેલી ડૂબેલી બેંક (Bad Bank)ની વિભાવના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
152. તાજેતરમાં નીચેના પૈકી કયા દેશને આબોહવાકીય તોફાનોનો સામનો કરવામાં મદદરૂપ થવા ભારતે 1 મીલીયન USD ની સહાય આપી છે?