153. તાજેતરમાં ભારતે રશિયા પાસેથી assault riffle(હુમલો કરનારી રાઈફલ) ખરીદવાનો નિર્ણય કર્યો.
154. તાજેતરમાં યુદ્ધના મેદાનમાં પેટ્રોલીંગ, ઘુસણખોરો ટ્રેક કરવા, હુમલો કરવા અને ફાયરિંગ કરવા સક્ષમ એવા ઈઝરાયેલ એરો સ્પેસ ઈન્ડસ્ટ્રીઝ નિર્મિત રોબોટનું નામ શું છે?
155. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે “બાજરા મિશન” શરૂ કર્યું છે?
156. CBSE/NCERT અભ્યાસક્રમમાં ફેરફાર માટે તાજેતરમાં રચાયેલ 12 સભ્યોની સમિતિના અધ્યક્ષ કોણ છે?
157. તાજેતરમાં સમાચારમાં રહેલ “ઈડિયુર મરચાં” અને “કુટ્ટીઅકુર કેરી” ને GI TAG મળેલ છે, જે કયા રાજ્ય સાથે સંબધિત છે?
158. તાજેતરમાં કેન્દ્રિય સિવિલ એવિએશન મંત્રાલયે કયા એરપોર્ટ પર દેશનો સૌ પ્રથમ જિયોગ્રાફિકલ ઈંડિકેશન (GI ટેગ) ધરાવતો સ્ટોર શરૂ કર્યો છે?
159. તાજેતરમાં GI ટેગ પ્રાપ્ત રાજા મરચાની લંડન નિકાસ કરવામાં આવી હતી. આ મરચા કયા રાજ્યનું ઉત્પાદન છે?
160. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા આધ્યાત્મિક સ્વામિની 125મી જન્મજયંતી નિમિતે 125 ₹ નો સ્મારક સિક્કો બહાર પાડયો હતો?