193. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં 1407 હેક્ટર જેટલી પડતર જમીનમાં 700 + મે.વો. અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે?
194. તાજેતરમાં વડા પ્રધાનના હોદ્દા ઉપરથી રાજીનામું આપનાર જહોન કી કયા દેશના ?
195. સૂજલામ સૂફલામ યોજના હેઠળ રાજ્યમાં સૌથી વધુ પાણીની અછત ધરાવતાં 10 જિલ્લા નક્કી કરવામાં આવ્યા છે. નીચેના પૈકી ક્યા જિલ્લાનો એમાં સમાવેશ થતો નથી.
196. કચ્છના નીચે પૈકી ક્યા યાત્રાધામ/યાત્રાધામોની વિકાસ કરવાની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે?
197. તાજેતરમાં નાસાએ એન્ટાર્ટિકાની કઈ અને એના ટૂકડા થવા અંગે અહેવાલ આઈસ સેલ્ફના વ્યાપમાં ઘટાડો થવા અંગે બહાર પાડયો છે?
198. છ વખત મેન ઓફ ધી મેચ બનનાર એકમાત્ર ભારતીય ટેસ્ટ ક્રિકેટર કોણ છે?
199. તાજેતરમાં માનનીય રાષ્ટ્રપતિ દ્વારા વિમોચન કરાયેલ પુસ્તક Society” ના લેખક કોણ છે
200. કેન્દ્ર સરકાર દ્વારા શાળાના બાળકોમાં ફુટબોલની રમતને પ્રોત્સાહન મળે તે હેતુથી ક્યા મિશનની શરૂઆત કરવામાં આવેલ છે?