89. 30મી જાન્યુઆરીએ દર વર્ષે ની પુણ્યતિથિએ શહીદ દિવસ મનાવવામાં આવે છે. (GAS/26 20-21)
A. ભગતસિંહ
B. ચંદ્રશેખર આઝાદ
C. ખુદીરામ બોઝ
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
90. વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (GAS/26 20-21)
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.
1. આ કાર્યક્રમ ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
2. આ ક્રાર્યક્રમ હાલ 50 જવાહર નવોદય વિદ્યાલયો (JNV)માં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.
3. આ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા દેશના સમગ્ર વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવશે.
4. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.
A. I, II, III અને IV
B. ફક્ત I, II અને IV
C. ફક્ત I અને II
D. ફક્ત III અને IV
Answer: (B) ફક્ત I, II અને IV
91. આપણા દેશમાં 28મી ફેબ્રુઆરીએ નીચેના પૈકી કયો મહત્ત્વનો દિવસ મનાવવામાં આવે છે? (GAS 20/22-23)
A. વિશ્વ જળપ્લાવિત ક્ષેત્ર દિવસ
B. નેશનલ સાયન્સ ડે (વિશ્વ વિજ્ઞાન દિવસ)
C. વિશ્વ પર્યાવરણ દિવસ
D. ભોપાલ ગેસ દુર્ઘટના દિવસ
Answer: (B) નેશનલ સાયન્સ ડે (વિશ્વ વિજ્ઞાન દિવસ)
92. જુદાજુદા વર્ષોના ‘વિજ્ઞાન દિવસ' (Science Day) ના વિષય-વસ્તુ (Theme) નીચે આપેલા છે. કયું વિધાન સાચું નથી? (GAS 20/22-23)
A. વર્ષ 2019 લોકો માટે વિજ્ઞાન અને લોકો વિજ્ઞાન માટે
B. વર્ષ 2020 વિજ્ઞાન ક્ષેત્રમાં મહિલાઓ
C. વર્ષ 2021 રાષ્ટ્ર નિર્માણ માટે વિજ્ઞાન
D. વર્ષ 2022 ટકાઉ ભાવિ માટે વિજ્ઞાન અને તકનીકીમાં સંકલિત અભિગમ
Answer: (C) વર્ષ 2021 રાષ્ટ્ર નિર્માણ માટે વિજ્ઞાન
93. પ્રખ્યાત વૈજ્ઞાનિક એસ.એસ. અભ્યંકરે નીચેના પૈકી કયા ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે? (GAS 20/22-23)
A. જૈવ વિજ્ઞાનો
B. ભૌતિક શાસ્ત્ર
C. બીજગાણિતીકી ભૂમિતિ
D. રસાયણ શાસ્ત્ર
Answer: (C) બીજગાણિતીકી ભૂમિતિ
94. ભારતીય વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ એ આપેલ ફાળા બાબતે નીચે આપેલ યાદી ઉપરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GAS 20/22-23)
1. અમદાવાદ ખાતે ભૌતિક સંશોધન પ્રયોગશાળાની સ્થાપના કરી
2. ભારતીય પરમાણ્વીય ઊર્જા આયોગના અધ્યક્ષ
3. શરીર ક્રિયા વિજ્ઞાન (Physiology) તથા તબીબ ક્ષેત્ર (medicine) માં નોબલ પારિતોષિક વિજેતા
4. ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક વિજેતા
આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.
A. 1 અને 2
B. 1 અને 3
C. 1, 2 અને 4
D. 1 અને 4
95. નવી દિલ્હી ખાતે ધી સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એન્વાયરોનમેન્ટ એક લોકપ્રિય મેગેઝીન પ્રકાશિત કરે છે. નીચે આપેલ વિકલ્પોમાંથી તે મેગેઝીનનું સાચું નામ શોધો. (GAS 20/22-23)
A. Science Today
B. Down to Earth
C. Earth and Environment
D. Nature
Answer: (C) Earth and Environment
96. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? (DYSO/42 23-24)
A. 5 મે
B. 5 જૂન
C. 5 જૂલાઈ
D. 5 ઑગષ્ટ