137. તાજેતરમાં થયેલ રાષ્ટ્રીયકૃત બેંકોના વિલીનીકરણ અંતર્ગત આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું વિલીનીકરણ (મર્જર) કઈ બેન્ક સાથે થયેલ છે?
A. ઈન્ડીયન બેન્ક
B. પંજાબ નેશનલ બેન્ક
C. કેનેરા બેન્ક
D. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા
Answer: (D) યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા
138. તાજેતરમાં નંદાદેવી ગ્લેશિયર તૂટતાં કયો હાઈડ્રોપ્રોજેકટ સંપૂર્ણપણે પૂર અને કાટમાળના પ્રવાહમાં તણાઈ ગયો હતો?
A. મંદાકિની હાઈડ્રોપ્રોજેકટ
B. અલકનંદા હાઈડ્રોપ્રોજેકટ
C. ઋષિગંગા હાઈડ્રોપ્રોજેકટ
D. ધૌલીગંગા હાઈડ્રોપ્રોજેકટ
Answer: (C) ઋષિગંગા હાઈડ્રોપ્રોજેકટ
139. તાજેતરમાં ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે યુદ્ધ અભ્યાસ(સંયુક્ત લશ્કરી કવાયત) યોજાઈ હતી, જે કયા નામે યોજાયેલ હતી?
A. વરુણ
B. ઈસ્ટર્ન બ્રિજ
C. ખંજર
D. અલ નજાહ
140. બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કાર 202 એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો હતો?
A. પેરેસાઈટ
B. સોલ
C. ઓપન હેમર
D. પીરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સ
141. તાજેતરમાં “વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક 2024'રિપોર્ટ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે?
A. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેંટ પ્રોગ્રામ (UNEP)
B. યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)
C. યુનાઈટેડ નેશન્સ રીજનલ ઈકોનોમિક કમિશન્સ
D. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)
Answer: (D) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)
142. ગુજરાતનાં મુખ્યમંત્રીએ તાજેતરમાં જાહેર કરેલ “બાગાયત વિકાસ મિશન' સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
A. રોકડિયા પાક અથવા અનાજ ઉગાડી શકાશે નહીં.
B. ઔષધિય અને બાગાયતી પાકની ખેતી માટેની યોજના છે.
C. મિશન અંતર્ગત પ્રથમ તબક્કે સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જીલ્લામાં લાગુ કરવામાં આવશે.
D. ખેતી લાયક જમીન ત્રીસ વર્ષના લીઝ પર આપવામાં આવશે.
Answer: (C) મિશન અંતર્ગત પ્રથમ તબક્કે સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જીલ્લામાં લાગુ કરવામાં આવશે.
143. તાજેતરમાં શ્રીમાઇકલ કોન્ડોનું નિધન થયેલ હતું, તેઓ કઈ રમત સાથે સંકળાયેલ હતા?
A. બેડમિંટન
B. ચેસ
C. ફૂટબોલ
D. હોકી
144. તાજેતરમાં શોધ કરવામાં આવેલાં નેનો યુરીયા પ્રવાહી (Nano Urea Liquid) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન | વિધાનો સાચું / સાચાં છે?
1. 1. દુનિયાનું સૌથી પ્રથમ નેનો યુરીયા પ્રવાહીનો આવિષ્કાર IFFCO દ્વારા કરવામાં આવ્યો હતો.
2. 2. તેનો આવિષ્કાર IFFCO દ્વારા તેના કલોલ ખાતે આવેલાં એકમમાં કરવામાં આવ્યો હતો.
3. 3. તે IFFCO દ્વારા સંપૂર્ણ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે.
A. 1, 2 અને 3
B. ફક્ત 1
C. ફક્ત 2 અને 3
D. ફક્ત 1 અને 3