209. મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે?
210. સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરને મેગાસિટી કહેવાય?
211. ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી ક્યાં આવેલો છે?
212. ગુજરાતની સાક્ષરભૂમિ તરીકે કયું શહેર ઓળખાય છે?
213. . ‘ઈમ્પિરીયલ બેંક ઓફ ઈન્ડિયા' ને રાષ્ટ્રીયકરણ બાદ ક્યા નામથી ઓળખવામાં આવે છે?
214. “અનુસૂચિત બેંક-શેડયુલ્ડ બેંક” (Scheduled Bank) એટલે કેવી બેંક?
215. ભારતમાં એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે?
216. “નોંગક્રેમ ડાન્સ” (Nongkrem Dance) નો તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?