Exam Questions

169. ગુજરાતના દરિયા કિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી?

A. રોટરડોમ પોર્ટ

B. ચાબ્રાહાર પોર્ટ

C. મોન્ટ્રીયલ પોર્ટ

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (A) રોટરડોમ પોર્ટ

170. ગુજરાત સરકાર દ્વારા “મમતા અભિયાન”નો નીચેના પૈકી કયો ઘટક નથી ?

A. મમતા મુલાકાત

B. મમતા નોંધ

C. મમતા સંદર્ભ

D. મમતા કલ્યાણ

Answer: (D) મમતા કલ્યાણ

171. તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક “માતોશ્રી” નું વિમોચન કર્યુ હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

A. અનિતા દેસાઈ

B. સુમિત્રા મહાજન

C. સ્મૃતિ ઈરાની

D. જયા બચ્ચન

Answer: (B) સુમિત્રા મહાજન

172. ભારતના કયા પ્રથમ રાજ્યએ ઈન્ટરનેટ ઉપલબ્ધીને (Access to internet) મૂળભૂત માનવ હક્ક તરીકે જાહેર કર્યો છે?

A. પંજાબ

B. તામિલનાડુ

C. કેરળ

D. આંધ્રપ્રદેશ

Answer: (C) કેરળ

173. જમ્મુ અને કાશ્મિરના કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની-નાશરી રોડ ટનલ (પટનીટોપ ટનલ)નું નિર્માણ કરવામાં આવ્યું છે ?

A. NH 44

B. NH 45

C. NH 46

D. NH 47

Answer: (A) NH 44

174. ભારતમાલા પ્રોજેક્ટ શું છે?

A. ફલોરિકલ્ચર ડેવલપમેન્ટ મિશન

B. પ્રવર્તમાન હાઈવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ

C. નદીઓને જોડતો કાર્યક્રમ

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (B) પ્રવર્તમાન હાઈવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ

175. "મા" MAA (Mother Absolute Affection) કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીચેના પૈકી કોની નિમણૂંક કરવામાં આવી છે ?

A. કરીના કપૂર

B. ઐશ્વર્યા રાય

C. કેટરીના કેફ

D. માધુરી દિક્ષીત

Answer: (D) માધુરી દિક્ષીત

176. નીચેના પૈકી કઈ બાબત ભારત સરકાર દ્વારા પ્રસ્તુત 'ડીજીશાલા” (Digishala) ચેનલ બાબતે સાચી નથી ?

A. તે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફરમેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા મૂકવામાં આવ્યું છે.

B. તે ડિજિટલ વ્યવહારોને આગળ ધપાવવા માટેનું એક વધુ પગલું છે.

C. તે વિશ્વવિદ્યાલયો માટે 24 કલાક ઓનલાઈન વર્ગ પૂરા પાડે છે.

D. આ ચેનલનું સંચાલન દૂરદર્શન દ્વારા થશે.

Answer: (C) તે વિશ્વવિદ્યાલયો માટે 24 કલાક ઓનલાઈન વર્ગ પૂરા પાડે છે.