185. ભારતની સૌ પ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની ટીમનાં સુકાની કોણ હતા?
186. ભારતે હૉકીમાં પ્રથમ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક ક્યારે પ્રાપ્ત કર્યો હતો?
187. સરકાર દ્વારા નોનગેસ રેશનકાર્ડ પર વ્યક્તિદીઠ માલિકી ધોરણે કેટલા લિટર ઘરગથ્થુ વપરાશ માટે ભૂરા રંગનું કેરોસીનનું વિતરણ કરવામાં આવે છે?
188. રાજ્ય સરકાર દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને વિદેશમાં ઉચ્ચ વ્યાવસાયિક માન્ય કોર્સમાં અભ્યાસ કરવા માટે કેટલી રકમની મર્યાદામાં ખર્ચની રકમ લોનરૂપે આપવામાં આવે છે?
189. કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ ગરીબી રેખા હેઠળની માતાને સગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન પર્યાપ્ત પોષણ અને આરામ માટે કેટલી રકમની રોકડ સહાય આપવામાં આવે છે?
190. સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી “મિશન ઈન્દ્રધનુપ” યોજના નીચેની પૈકી કઈ બાબત અંગેની છે?
191. પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અકસ્માતથી થતા અવસાન માટે વિમા રક્ષણ આપવા અંગેની “વિદ્યાદીપ” યોજના હેઠળ કેટલી રકમનું વીમા રક્ષણ આપવામાં આવે છે?
192. "મિશન મંગલમ્” યોજનાનો મુખ્ય હેતુ શું છે?