Exam Questions

1. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી? (GAS/47 23-24) ~(સ્વાયત્ત સંસ્થાનું નામ) ~(સ્થળ)

A. Aryabhatta Research Institute of Observational Sciences (ARIES) (આર્યભટ્ટ નિરીક્ષણ વિજ્ઞાન સંશોધન સંસ્થા) 1.નૈનીતાલ

B. International Advanced Research Centre for Powder Metallurgy of New Materials (ARCI) (ઈન્ટરનેશનલ એડવાન્સ્ડ રીસર્ચ સેન્ટર ફોર પાવડર મેટલર્જી એન્ડ ન્યૂ મટીરીયલ્સ) (ARCT) 2 .હૈદરાબાદ

C. Centre for Nano and Soft Matter Sciences (CeNS) (નેનો તથા મૃદુ પદાર્થ વિજ્ઞાન કેન્દ્ર) 3.બેંગલુરૂ

D. Raman Research Institute (RRI) (રામન સંશોધન સંસ્થા) 4 .તિરુવનંથપુરમ

Answer: (D) Raman Research Institute (RRI) (રામન સંશોધન સંસ્થા) 4 .તિરુવનંથપુરમ
Description:hi

2. નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? (ADVT/139 20-21)

A. ભીતરકનિકા, ઓડિશા – વ્હેલ

B. ડેઝર્ટ નેશનલ પાર્ક, રાજસ્થાન ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ

C. પોચારામ નેશનલ પાર્ક, તેલંગાણા - હાથી

D. ઉપરોક્ત તમામ

Answer: (B) ડેઝર્ટ નેશનલ પાર્ક, રાજસ્થાન ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ

3. નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો. (GAS/47 23-24)

1. ફોર્ટીફીકેશન (Fortification) એ ખોરાકમાં આવશ્યક સૂક્ષ્મ પોષક તત્ત્વો, એટલે કે વિટામીન અને ખનીજનું પ્રમાણ હેતુપૂર્વક વધારવાની પ્રક્રિયા છે.

2. બાયો ફોર્ટીફીકેશન (Biofortification) નો ઉદ્દેશ્ય પાકની પ્રક્રિયા દરમ્યાન, ખાદ્ય પાકમાં, પોષક તત્ત્વો, મહદઅંશે પોષક તત્ત્વોનું સ્તર વધારવાનો છે.

3. ડાંગર, કઠોળ (beans), શક્કરિયા, અને શિમ્બ વર્ગ (legumes) નું બાયો-ફોર્ટીફિકેશન (Biofortification) શક્ય છે. ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે?

A. 1, 2

B. 1, 3

C. 2, 3

D. 1, 2, 3

Answer: (B) 1, 3

4. આધાર સ્તર (base layer)માંથી એક અથવા વધુ વિશેષતાઓ દ્વારા સ્થાનને ઓળખવાની પ્રક્રિયા છે. (GAS/47 23-24)

A. Georeference

B. Geoid

C. GIS

D. Geocode

Answer: (D) Geocode

5. એન્જીન, હથિયાર અથવા અન્ય ભાર વહન કરવા માટે વપરાતા એરક્રાફ્ટની પાંખ પર થાંભલા જેવી રચના છે. (GAS/47 23-24)

A. Pylon

B. Pilose

C. Boot

D. Cabin

Answer: (A) Pylon

6. સંક્રમક (infections) રોગોનું બીજું નામ શું છે? (GAS/47 23-24)

A. બિન ચેપી રોગો (Non-Communicable diseases)

B. ચેપી રોગો (Communicable diseases)

C. બિન-પ્રસારણક્ષમ રોગો(Non-transmissible diseases)

D. વારસાગત રોગો (Heredity diseases)

Answer: (B) ચેપી રોગો (Communicable diseases)

7. હાલમાં રોગના વધારાનો દર ખૂબ જ તીવ્ર ગતિએ વધી રહ્યો છે અને તેમાંના મોટાભાગના સાથે જોડાયેલા છે. (GAS/47 23-24)s

A. Carcinogens (કાર્સીનોજેન્સ)

B. Invigorating (સ્ફૂર્તિદાયક)

C. Organic farming (સજીવ ખેતી)

D. Balanced diet (સંતુલિત આહાર)

Answer: (A) Carcinogens (કાર્સીનોજેન્સ)

8. સામાન્ય રીતે ગટર-મળપાણી પ્રક્રિયા (સીવેજ ટ્રીટમેન્ટ) ને સામેલ કરે છે. (GAS/30 21-22).

1. શેવાળ (algal) બેક્ટેરિયલ સહજીવન (symbiosis)

2. ફોટોસીન્થેટીક (પ્રકાશસંશ્લેષણ) ઓક્સિજીનેશન

3. સેન્દ્રિય (ઓર્ગેનિક) પદાર્થોનું જૈવ અવક્રમણ (બાયોડીગ્રેશન)

4. પરિસ્થિતિની બહાર (એક્સ-સીટુ) બાયોલીચિંગ

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1, 2, અને 3

D. 1, 2, 3 અને 4

Answer: (C) ફક્ત 1, 2, અને 3