Exam Questions

25. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? (GAS/26 20-21)

1. કુડનકુલમ – વોટર એનર્જીટીક રીએક્ટર

2. કૈગા–પ્રેશરાઈઝડ હેવી વોટર રીએક્ટર

3. તારાપુર – બોઈલીંગ વોટર રીએક્ટર અને પ્રેશરાઈઝડ હેવી વોટર રીએક્ટર

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. માત્ર 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

26. ભારતને આંખમાં ના ચેપથી થતા ટ્રેકોમા રોગથી મુક્ત જાહેર કરવામાં આવ્યું. (GAS/26 20-21)

A. વાઈરસ

B. ફુગ

C. બેક્ટેરીયા

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) બેક્ટેરીયા

27. નીચેના પૈકી કયું Internet of Things (IoT) ની લાક્ષણિકતાઓ છે? (GAS/26 20-21)

1. ઈન્ટરનેટ કનેક્ટીવીટી

2. બિન ગતિશીલ પરિવર્તનો (Undynamic Changes)

3. વિપુલ માત્રા

4. એકરૂપતા

A. માત્ર 1 અને 2

B. માત્ર 1 અને 3

C. માત્ર 1, 2 અને 3

D. 1, 2, 3 અને 4

Answer: (B) માત્ર 1 અને 3

28. આલ્કોહોલ ધરાવતા હેન્ડ સેનીટાઈઝરમાં હોઈ શકે છે. (GAS/26 20-21)

1. ઈથેનોલ

2. આઈસો પ્રોપેનોલ

3. m-પ્રોપેનોલ

4. મીથેનોલ

A. માત્ર 1, 2 અને 3

B. માત્ર 2, 3 અને 4

C. માત્ર 1, 2 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (A) માત્ર 1, 2 અને 3

29. નીચેના પૈકી કઈ દવા જે પશુધનના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી હતી તે સમગ્ર દક્ષિણ એશિયામાં ગીધના વસ્તીના પતનના કારણ સાથે સંકળાયેલી છે? (GAS/26 20-21)

A. મેલોક્ષીકામ

B. આઈબુપ્રોફેન

C. ડાઈક્લોફિનેક

D. કારપ્રોફેન

Answer: (C) ડાઈક્લોફિનેક

30. ગણતંત્ર દિવસ પરેડ 2021 દરમ્યાન ગુજરાતના ટેબ્લા બાબતે નીચેના પૈકી કયું છે કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GAS/26 20-21)

1. ટેબ્લાનું વિષયવસ્તુ સૂર્ય-મંદિર, મોઢેરા હતું.

2. પરેડમાં ગુજરાતના ટેબ્લાને બીજું ઈનામ મળ્યું.

3. ટેબ્લાની સાથે કલાકારો દ્વારા ગરબો રજૂ કરવામાં આવ્યો.

A. I, II અને III

B. ફક્ત I અને III

C. ફક્ત II અને III

D. ફક્ત I

Answer: (D) ફક્ત I

31. મેન્ડરીન ડક (Mandarin duck) કે જે પૂર્વીય એશિયાનું રંગબેરંગી બતક છે, તે નીચેના પૈકી રાજ્યમાં તાજેતરમાં જોવા મળ્યું હતું. ભારતીય રાજ્યમાં તાજેતરમાં જોવા મળ્યું હતું.. (GAS/26 20-21)

A. આસામ

B. આંધ્રપ્રદેશ

C. ગુજરાત

D. કર્ણાટક

Answer: (A) આસામ

32. Varicella-zoster વિષાણુથી થતો વાયરલ રોગ કયો છે? (GAS 20/22-23)

A. અછબડા

B. શીતળા

C. AIDS

D. એન્સેફાલીટીસ (Encephalitis)

Answer: (A) અછબડા