49. ઈલેક્ટ્રિક પ્રવાહ (Electric current) કયા સાધનથી માપવામાં આવે છે? (DYSO/42 23-24)
A. કોમ્યૂટેટર(Commutator)
B. એનીમોમીટર(Anemometer)
C. એમીટર(Ammeter)
D. વોલ્ટમીટર(Voltmeter)
Answer: (C) એમીટર(Ammeter)
50. કૉફી અથવા ચા (Coffee or Tea) સાથે, નીચેના પૈકી કઈ બાબત સંકળાયેલ છે?
(DYSO/42 23-24)
A. કપૂર(Camphor)
B. કપૂર(Camphor)
C. અફીણ (Opium)
D. ધતૂરો(Thorn apple)
Answer: (B) કેફીન (Caffeine)
51. નીચેના પૈકી કઈ બાબત માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થતી નથી? (DYSO/42 23-24)
A. મેગ્રુવ અને વેટલેન્ડનો વિનાશ
B. ભૂગર્ભ જળનો અવક્ષય (Depletion)
C. પ્રજાતિઓના લુપ્ત થવાના દરથી વધારે
D. ઉપરોક્ત બધીજ બાબતો પ્રભાવિત કરે છે.
Answer: (D) ઉપરોક્ત બધીજ બાબતો પ્રભાવિત કરે છે.
52. UMANG* મોબાઈલ એપ્લિકેશન શબ્દ માટે વપરાય છે.(TDO -2023)
A. Unified Mobile Application for New-age Governance
B. Unity Mobile Application for Novel Governance
C. Universal Mobile Application for Novel Governance
D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer: (A) Unified Mobile Application for New-age Governance
53. નીચેના પૈકી કયું/ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (ADVT/139 20-21)
1. તમામ વીજચુંબકીય તરંગોમાં રેડીયો તરંગો સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે.
2. રેડીયો તરંગો ફક્ત અવાજનું પ્રસારણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
3. રેડીયો તરંગો પૃથ્વીના વાતાવરણમાં પસાર થાય છે અને એન્ટેના મારફતે વપરાશકર્તા દ્વારા ઝીલાય છે.
A. 1, 2 અને 3
B. ફક્ત 1
C. ફક્ત 1 અને 3
D. ફક્ત 3
54. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજા ક્યાં પોષક તત્ત્વો હોય છે? (ADVT/139 20-21)
A. કેલ્શિયમ, પોટેશિયમ અને જીપ્સમ
B. કેલ્શિયમ અને પોટેશિયમ
C. પોટેશિયમ અને લોહતત્ત્વ
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Answer: (B) કેલ્શિયમ અને પોટેશિયમ
55. બેરોમીટરના વાંચનમાં અચાનક ઘટાડો થવો એ દર્શાવે છે કે હવામાન રહેશે.(ADVT/139 20-21)
A. વરસાદી
B. ઠંડુ અને સુકું
C. તોફાની
D. ગરમ અને ભેજવાળું
56. માછલી પાણીમાં ડૂબી જતી નથી કારણ કે તેની પાસે છે. ખાલી જગ્યા પુરો.(ADVT 26 /ENG CIVIL/22-23)
A. સ્વીમ બ્લેડર - Swim bladder
B. બૅક બ્લેડર–Back bladder
C. એરસેક્સ - Air sacs
D. એર ઈન સ્પેની બોન-Air in spon bones
Answer: (A) સ્વીમ બ્લેડર - Swim bladder