Exam Questions

161. યુવાનોને આત્મ નિર્ભર બનાવવા માટે કયા રાજ્ય દ્વારા 'લોન્ચ પેડ યોજના' શરૂ કરવામાં આવી છે?

A. કર્ણાટક

B. મધ્યપ્રદેશ

C. ઉત્તરપ્રદેશ

D. આંધ્રપ્રદેશ

Answer: (B) મધ્યપ્રદેશ

162. ધી રેડક્લીફ લાઈન (The Radcliffe line) એ ક્યા દેશો વચ્ચેની સીમા રેખા છે?

A. ભારત અને ચીન

B. ભારત અને મ્યાનમાર

C. ભારત અને પાકીસ્તાન

D. ભારત અને અફઘાનિસ્તાન

Answer: (C) ભારત અને પાકીસ્તાન

163. તાજેતરમાં નીતી આયોગે (NITI Aayog) “Shoonya”ની શરૂઆત કરી છે, તે…….છે.

A. ઘેર ઘેર શિક્ષણ માટેની ઝુંબેશ

B. સમાજમાં ભૂખમરો ન રહે તે માટેની ઝુંબેશ

C. શૂન્ય પ્રદૂષણ ફેલાવતા (Zero Pollution Delivery) વાહનો માટે ઝુંબેશ

D. ઉપરના પૈકી એક પણ નહી.

Answer: (C) શૂન્ય પ્રદૂષણ ફેલાવતા (Zero Pollution Delivery) વાહનો માટે ઝુંબેશ

164. તાજેતરમાં GI ટેગ પ્રાપ્ત કરેલ ઉત્પાદનો બાબતે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

1. 1. અલીબાગ ડુંગળી - મહારાષ્ટ્ર

2. 2. વડાકોલમ ચોખા (Wada Kolam Rice) - પશ્ચિમ બંગાળ

3. 3. એડાયૂર મરચું (Edayur Chilli)-કેરળ

4. 4. ચિનૌર ચોખા (Chinnor Rice) - મધ્ય પ્રદેશ

A. 1, 2, 3 અને 4

B. માત્ર 2, 3 અને 4

C. માત્ર 1, 2 અને 4

D. માત્ર 1, 3 અને 4

Answer: (D) માત્ર 1, 3 અને 4

165. DRDO તથા ભારતીય વાયુસેના દ્વારા તાજેતરમાં પરીક્ષણ કરવામાં આવેલ Long Range Bomb વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

1. 1. આ બોંબની રેન્જ (પહોંચ મર્યાદા) 50 થી 150 કિ.મી. છે.

2. 2. બોંબની રેંજ (પહોંચ મર્યાદા) Research Centre Imarat, હૈદરાબાદ દ્વારા ડીઝાઈન અને વિકસિત કરવામાં આવ્યો હતો.

3. 3. Aircraftમાંથી મુક્ત થયા બાદ લાંબી રેન્જ (પહોંચ મર્યાદા)ના બોંબને જમીન સ્થિત લક્ષ તરફ જવા માટે માર્ગદર્શિત કરવામાં આવ્યો હતો.

4. 4. લાંબી રેન્જ (પહોંચ મર્યાદા)વાળા બોંબ Israel Defence Systemના સહયોગથી વિકસાવવામાં આવ્યા હતા.

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 2, 3 અને 4

C. ફક્ત 1, 3 અને 4

D. ફક્ત 1, 2 અને 3

Answer: (D)ફક્ત 1, 2 અને 3

166. નેશનલ નોલેજ નેટવર્કની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?

A. 2010

B. 2012

C. 2014

D. 2015

Answer: (A) 2010

167. તાજેતરમાં નીચેના પૈકી કઈ સ્વદેશી બનાવટની મિસાઈલ કોર્વેટને નિવૃત્ત (decommissioned) કરવામાં આવી?

A. આઈ.એન.એસ, વાઈઝાગ

B. આઈ.એન.એસ, ખુખરી

C. આઈ.એન.એસ, અભય

D. આઈ.એન.એસ, અશ્વ

Answer: (B) આઈ.એન.એસ, ખુખરી

168. RBI ની તાજેતરની માર્ગદર્શિકા પ્રમાણે સગીર માટે બેન્ક ખાતુ ખોલાવવા માટે

A. 10 વર્ષથી ઉપરની ઉંમરવાળા સગીર માતા-પિતા વાલી તરીકે રાખીને જ બેન્ક ખાતુ ખોલાવી શકે. (B) 10 વર્ષથી ઉપરના સગીરને એક પુખ્ત વ્યક્તિ ખોલાવી શકે તેવાં બધા જ પ્રકારના બેન્ક ખાતા ખોલાવવાની પરવાનગી છે.

B. 10 વર્ષથી ઉપરની ઉંમરવાળા સગીર માત્ર ચાલુ ખાતા સિવાયના બીજા બધા જ પ્રકારના બેન્ક ખાતા ખોલાવવાની પરવાનગી છે.

C. ઉપરના પૈકી એક પણ નહીં

D. ઉપરના પૈકી એક

Answer: (B) 10 વર્ષથી ઉપરની ઉંમરવાળા સગીર માત્ર ચાલુ ખાતા સિવાયના બીજા બધા જ પ્રકારના બેન્ક ખાતા ખોલાવવાની પરવાનગી છે.