201. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ નવી લિક્વીફાઇડ ગેસ-પ્રવાહી પ્રાકૃતિક ગેસ ટર્મિનલ પોલિસીના સંદર્ભમાં નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી?
1. (1) ગુજરાત સરકાર દ્વારા સ્થાપવામાં આવનારી નવી સરકારી કંપની, કુલ રિ-ગેસીફિકેશન કેપેસીટીના 15 ટકા અનામત રાખવાનો હક્ક ધરાવશે.
2. (2) રાજ્ય સરકાર તેની નિર્દિષ્ટ કરેલી એજન્સી મારફત 11 થી 25 ટકા સુધીની કક્ષામાં ઈકવીટી સહભાગીતાનો હક્ક ધરાવશે.
3. (3) દસકાના અંત સુધીમાં ગુજરાત 50 એમટીપીએ પ્રવાહી પ્રાકૃતિક ગેસના સંપાદન અને રિ-ગેસીફેકેશનની ક્ષમતા ધરાવતું રાજ્ય બનશે
A. વિધાન - 1 સાચું નથી
B. વિધાન 2 સાચું નથી
C. વિધાન 2 અને 3 સાચા નથી
D. વિધાન 3 સાચું નથી
Answer: (D) વિધાન 3 સાચું નથી
202. મુખ્યમત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના –
1. 1. આ યોજના અંતર્ગત વાર્ષિક 1.20 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોની મહિલાઓ અને 21 વર્ષથી ઓછી ઉમરના બાળકો માટે છે.
2. 2. આ યોજના હેઠળ હૃદય, મગજ, કિડનીને લગતી ઘનિષ્ટ, સારવાર, બર્ન્સ, કેન્સર, ગંભીર ઈજાઓને લાગુ પડે છે.
3. 3. આ યોજનાનો લાભ કરારબધ્ધ થયેલ હોસ્પિટલમાં મળવાપાત્ર છે.
4. 4. કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ નોંધાયેલ પરિવારોને પણ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે.
A. વિધાન 1 અને 2 અને 4 સાચા છે.
B. વિધાન 2, 3 અને 4 સાચા છે.
C. વિધાન 1, 3 અને 4 સાચા છે.
D. વિધાન 1, 2 અને 3 સાચા છે.
Answer: (D) વિધાન 1, 2 અને 3 સાચા છે.
203. ડિઝીટલ ઇન્ડિયા મોનીટરીંગ કમિટીના અધ્યક્ષ કોણ છે?
A. સંદેશા વ્યવહાર મંત્રી
B. માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી
C. વડાપ્રધાન
D. સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇનફર્મેશન ટેક્નોલોજી વિભાગ
204. ટેનિસ માટે રમવામાં આવતી ધી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની બાબતમાં નીચે પૈકી ક્યો વિકલ્પ સાચો નથી?
A. ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ-જાન્યુઆરી
B. ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ-મે અને જૂન
C. વિમ્બલ્ડન ઓપન ટુર્નામેન્ટ જૂન અને જુલાઈ
D. યુ. એસ. ઓપન ટુર્નામેન્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર
Answer: (D) યુ. એસ. ઓપન ટુર્નામેન્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર
205. તાજેતરમાં યુ.એસ.એ.ની અવકાશવિજ્ઞાન સંસ્થા-NASA દ્વારા કરવામાં આવેલ “saffire શાના અંગેનો પ્રયોગ હતો?
A. અંતરિક્ષમાં શાકભાજી ઉગાડવા માટેનો
B. Sapphire નામના ઉચ્ચ મૂલ્યના હીરામાંથી પ્રકાશ પસાર કરવાનો
C. અંતરિક્ષમાં અગ્નિના અસ્તિત્વ અને રૂપ અંગે
D. ઉપરોક્ત એક પણ નહિ
Answer: (C) અંતરિક્ષમાં અગ્નિના અસ્તિત્વ અને રૂપ અંગે
208. અવકાશ વિજ્ઞાન સંસ્થા અને ઉપગ્રહ-સેટેલાઈટ લોન્ચ સેન્ટરના સ્થાનની નીચે પૈકી કઈ જોડ ખોટી છે? (
A. જાપાનની સ્પેશ એજન્સી JAXA- તાનેગત્શિમા (Tanegashima)
B. યુ.એસ.એ.ની સ્પેશ એજન્સી NASA-ઓરલેન્ડો (Orlando)
C. ભારતની સ્પેશ એજન્સી ISRO- થુમ્બા (Thumba)
D. યુરોપની સ્પેશ એજન્સી ESA- ફ્રેંચ ગુયાને (French Guiana)
Answer: (C) ભારતની સ્પેશ એજન્સી ISRO- થુમ્બા (Thumba)