33. વરસાદી દિવસે, પાણી ઉપરની પાતળી તેલની ફિલ્મ ચળક્તા રંગો દર્શાવે છે. આ કઈ ઘટનાને લીધે છે? (GAS 20/22-23)
A. વિભાજન (dispersion)
B. વ્યક્તિકરણ (interference)
C. વિવર્તન (diffraction)
D. ધ્રુવીકરણ (polarization)
Answer: (B) વ્યક્તિકરણ (interference)
34. નીચેના જોડકાં ગોઠવો. (ADVT 10/CLASS-1)
1. વિટામીન “ડી” - ઓસ્ટીઓપોરોસીસ થાય છે
2. વિટામીન 'ઈ”. - અપરિપક્વ વયસ્કપણું આવે છે
3. વિટામીન 'બી2" - ચામડી પર તિરાડો પડે છે
4. વિટામીન કે - ઈજા દરમ્યાન વધારે પડતું લોહી વહી જાય છે.
A. a-1, b-3, c-4, d- 2
B. a-1, b2, c-3, d-4
C. a-2, b-3, c-4, d- 1
D. a-3, b2, c-4, d- 1
Answer: (B) a-1, b2, c-3, d-4
35. નીચેના પૈકીના કયા વિધાનો ખોટાં છે? (ADVT 10/CLASS-1)
A. કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે.
B. દૂધ વિટામીન 'એ'થી સમૃધ્ધ એવો સ્ત્રોત છે.
C. અનાજ કાર્બોહાઈડ્રેટની ઘણી ઓછી માત્રા ધરાવતો સ્ત્રોત છે.
D. શાકભાજી ખનિજ તત્ત્વોથી ભરપૂર સ્ત્રોત છે.
Answer: (C) અનાજ કાર્બોહાઈડ્રેટની ઘણી ઓછી માત્રા ધરાવતો સ્ત્રોત છે.
36. કૃત્રિમ વીર્યદાનની પ્રક્રિયામાં નીચેનામાંથી શું સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે? (ADVT 10/CLASS-1)
A. માત્ર ઇંડુ
B. ફલીકરણ કરેલું ઈંડું
C. માત્ર વીર્ય
D. ઇંડુ અને વીર્ય
37. ભારત સ્ટેજ ઉત્સર્ગ પ્રમાણો (ભારત સ્ટેજ એમીશન સ્ટાન્ડડ) ને લાગુ પડે છે.(ADVT 10/CLASS-1)
1. પરિવહન માટેના વાહનો
2. લઘુ ઉદ્યોગો
3. પાવર પ્લાન્ટ્સ
A. માત્ર 1
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 2
D. 1, 2 અને 3
38. LED લેમ્પમાં પારો હોતો નથી.(cancled) (ADVT 10/CLASS-1)
2. LED લાઈટ અચાનક બંધ પડી જતી નથી, પણ તેનું અજવાળું ધીરે ધીરે ઓછું થતું જાય છે.
3. LED લેમ્પ કરતાં CFL લેમ્પ ઊર્જા વપરાશની દૃષ્ટિએ વધુ કાર્યક્ષમ કાર્યક્ષમ હોય છે.
A. માત્ર 1 અને 3
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 2
D. માત્ર 1 અને 2
Answer: સવાલ કેન્સલ થયેલ છે
39. કાળું પાટીયું કાળું દેખાય છે કારણ કે, (ADVT 10/CLASS-1)
A. પ્રત્યેક રંગને પરાવર્તિત કરે છે
B. એક પણ રંગને પરાવર્તિત કરતું નથી
C. કાળા રંગનું શોષણ કરે છે
D. કાળા રંગને પરાવર્તિત કરે છે
Answer: (B) એક પણ રંગને પરાવર્તિત કરતું નથી
40. નીચેના પૈકી કયું/કયાં વિધાન / વિધાનો ખોટાં છે? (ADVT 10/CLASS-1)
A. ઝેનોન (Xenon) ને “અજાણ્યાં વાયુ” (Stranger gas) તરીકે પણ ઓળખવામાં આવે છે
B. ફોસ્ફરસ ટ્રાઈક્લોરાઈડ વિસ્ફોટક તરીકે વપરાય છે
C. (A) તથા (B) બન્ને
D. (A) અથવા (B) બંનેમાંથી કોઈ નહીં
Answer: (B) ફોસ્ફરસ ટ્રાઈક્લોરાઈડ વિસ્ફોટક તરીકે વપરાય છે