Exam Questions

113. તાજેતરમાં ભારત બહાર કયા દેશના, કયા શહેરમાં, યોગ યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે?

A. લોસ એન્જેલસ, અમેરિકા

B. મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા

C. સાનફ્રાન્સિસ્કો, અમેરિકા

D. ટોકિયો, જાપાન

Answer: (A) લોસ એન્જેલસ, અમેરિકા

114. તાજેતરમાં ભારતના કયા રાજ્યની સરકાર દ્વારા શહિદ સૈનિકોના પરિવારજનોને અપાતી આર્થિક સહાય રૂા. 25 લાખથી વધારીને રૂા. 1 કરોડ કરવામાં આવી છે?

A. પંજાબ

B. રાજસ્થાન

C. મહારાષ્ટ્ર

D. મધ્યપ્રદેશ

Answer: (C) મહારાષ્ટ્ર

115. તાજેતરમાં કયા મહિલા સર્જકને સંયુક્ત રીતે 2024 નો મેન બૂકર પ્રાઈઝ એનાયત થયો છે?

A. સામંથા હાર્વે

B. સુશ્રી માર્ગારેટ એટવૂડ અને સુશ્રી ઓલ્ગા તોકાર્ડઝુંક

C. સુશ્રી માર્ગારેટ એટવૂડ અને સુશ્રી બ્રેન્ટલી અર્નેસ્ટ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) સામંથા હાર્વે

116. તાજેતરમાં નીચેના પૈકી કોને GJ 3512 B નામ આપવામાં આવ્યું?

A. IIT, ગાંધીનગર દ્વારા વિકસાવવામાં આવેલ નવીન ઈલેક્ટ્રીક વાહન

B. ગુજરાતમાં મળી આવીલ નવીન ખનીજ

C. અવકાશયાત્રીઓ દ્વારા ગુરુ જેવો નવો શોધાયેલો ગ્રહ

D. ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન

Answer: (C) અવકાશયાત્રીઓ દ્વારા ગુરુ જેવો નવો શોધાયેલો ગ્રહ

117. તાજેતરમાં નીચેના પૈકી કયા દેશે દક્ષિણ દોરનોગોવી પ્રાન્ત (Southern Dornogovi Province) ખાતે ભારત દ્વારા ફંડ મેળવેલ રીફાઈનરીના નિર્માણનો આરંભ કર્યો?

A. મોંગોલિયા

B. કોંગો

C. ઝામ્બિયા

D. ઈરાન

Answer: (A) મોંગોલિયા

118. દક્ષિણ ભારતમાં તાજેતરમાં દાવાનળ વધવાના નીચેના પૈકી કયા કારણો છે?

1. i. જંગલોને ઈરાદાપૂર્વક સળગાવવા

2. ii. જવલનશીલ પાઈન નીડલ્સ (સોયની અણી જેવા પાન)

3. iii. વૃક્ષોનું મોસમી ચક્ર

A. ફક્ત 1 અને ॥

B. ફક્ત ii અને iii

C. ફક્ત i અને iii

D. i, ii અને iii

Answer: (C) ફક્ત i અને iii

119. આસામના લોકો એ તાજેતરમાં માઘ બિહુ તહેવાર ઉજવ્યો. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?

1. 1. તે ભોગાલી (Bhogali) બિહુ પણ કહેવાય છે.

2. 2. તે URUKA પણ કહેવાય છે.

3. 3. આ તહેવાર દરમ્યાન ગ્રામીણ લોકો ભેલઘોર (Bhelghor) તરીકે ઓળખાતી વાંસની ઝુંપડી બનાવે છે.

4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. માત્ર 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

120. તાજેતરમાં DRDO એ તેની પ્રથમ ભારે વજનવાળી ટોરપીડો ભારતીય નૌકાદળને રવાના કરી.

A. જલાસ્ત્ર

B. વરૂણાસ્ત્ર

C. સાગરીકા

D. જલશ્વ

Answer: (B) વરૂણાસ્ત્ર