121. નીચેના પૈકી કઈ સમિતિએ તાજેતરમાં સનદી સેવાઓના ભાગરૂપે અખીલ ભારતીય તબીબી સેવાઓનું સૂચન કર્યું?
A. NITI આયોગ
B. ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સીઝ સમિતિ
C. આરોગ્ય માટેની સંસદીય સમિતિ
D. 15 મા નાણાકીય આયોગ
Answer: (D) 15 મા નાણાકીય આયોગ
122. તાજેતરમાં નીચેના પૈકી કયો SAARC દેશ એ United Nations Human Rights Council (UNHRC) (સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ)ના ગુનાઓ સામે યુદ્ધના ઠરાવમાંથી દૂર થઈ ગયો છે?
A. બાંગ્લાદેશ
B. અફઘાનિસ્તાન
C. પાકિસ્તાન
D. શ્રીલંકા
123. તાજેતરમાં કેન્દ્ર સરકારે ના લાભાર્થે Santusht' નામની મોબાઈલ App નો પ્રારંભ કર્યો છે.
A. ESI લાભાર્થિઓ (ESI Beneficiaries)
B. બિન સંગઠીત મજૂર
C. સગર્ભા સ્ત્રીઓ
D. બાંધકામ મજૂર
Answer: (A) ESI લાભાર્થિઓ (ESI Beneficiaries)
124. તાજેતરમાં નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા EASE 3.0 નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના.......... સાથે સંલગ્ન છે.
A. બેંકીંગ
B. સ્ટોક માર્કેટ
C. કરદાતાઓ
D. ઉપરના પૈકી એક પણ નહિં
125. તાજેતરમાં ભારત સરકારે National Democratic Front of Bodoland (NDFB) ના નવ જૂથ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 1. તે ક્ષેત્રમાં કામકાજ કરવા માટે બહારની વ્યક્તિઓએ ‘મંજૂરી' લેવી પડશે.
2. 2. આ કરાર એ આસામમાં રહેતા Bodo આદિવાસીઓને રાજકીય હકો પૂરા પાડશે.
3. 3. હસ્તાક્ષર થયેલી આ સમજૂતી એ છેલ્લા 27 વર્ષમાં હસ્તાક્ષર થયા હોવા તેવા ત્રીજા કરાર છે.
A. 1, 2 અને 3
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 3
D. માત્ર 1 અને 2
126. તાજેતરમાં જ પ્રક્ષેપણ કરવામાં આવેલ Quick Reaction Surface to Air Missile (QRSAM) બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?
1. (1) ગતિમાન સશસ્ત્ર વાહનને હવાઈ હુમલાઓથી બચાવવા માટે QRSAM નું નિર્માણ કરવામાં આવ્યું છે.
2. (2) QRSAM ની પહોંચ મર્યાદા 200-300 kms છે.
3. (3) QRSAM એ 2024 સુધીમાં ભારતીય સેનામાં સમાવિષ્ટ કરવામાં આવશે.
A. માત્ર 1
B. માત્ર 2 અને 3
C. મા
ત્ર 1 અને 3
D. 1, 2 અને 3
127. તાજેતરમાં છોડાયેલા આકાશ-NG મિસાઈલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. I. આ જમીનથી હવામાં મિસાઈલ છે.
2. II. આ મિસાઈલની પ્રહાર અવધિ 300 કિ.મી. છે.
3. III. આ મિસાઈલ ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવ્યું છે.
4. IV. આ મિસાઈલ આસરે 96% સ્વદેશી સામગ્રી સાથે વિકસાવવામાં આવ્યું છે.
A. I, II, III અને IV
B. ફક્ત I અને IV
C. ફક્ત II અને III
D. ફક્ત I, II અને IV
Answer: (B) ફક્ત I અને IV
128. તાજેતરમાં જ પરીક્ષણ થયેલ સ્વદેશી રીતે વિકસાવાયેલી “સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન” (SAAW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
1. I. તેનું પરીક્ષણ હોક-આઈ(Hawk-i) હવાઈ જહાજથી થયું હતું.
2. II. SAAW 1000 કિલોગ્રામ વર્ગનું ચોકસાઈ પ્રહાર શસ્ત્ર (precision strike weapon) છે અને 1000 કિ.મી.ની અવિધ ધરાવે છે.
3. III. SAAW નો ઉપયોગ દુશ્મનના રડાર, બંકરો અને રન-વે વિગેરે જેવી અસ્કયામતો ઉપર હુમલા કરવામાં થઈ શકે છે.
A. I, II અને III
B. ફક્ત II અને III
C. ફક્ત I અને III
D. ફક્ત I અને II
Answer: (C) ફક્ત I અને III