Exam Questions

41. તેલમાં તળેલા ખાદ્યપદાર્થોની ઉત્પાદનની તારીખ ખરીદતા પહેલાં ચકાસવી જોઈએ કારણકે તેલ થઈ જતું હોય છે. (ADVT 10/CLASS-1)

A. ઓક્સિડેશન

B. રીડક્શન

C. હાઈડ્રોજીનેશન

D. સ્નિગ્ધતામાં ઘટાડો

Answer: (A) ઓક્સિડેશન

42. રાત્રી દૃષ્ટિ ઉપકરણ (Night Vision Apparatus) માં કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે? (DYSO/10 22-23)

A. રેડિયો તરંગો

B. સૂક્ષ્મ તરંગો

C. અવરક્ત તરંગો

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (C) અવરક્ત તરંગો

43. તમે કૂવામાં જેમ નીચે જાવ તેમ તમારું વજન(DYSO/10 22-23)

A. થોડુંક વધે છે

B. થોડુંક ઘટે છે

C. તેટલું જ રહે છે

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (B) થોડુંક ઘટે છે

44. ફટાકડામાં લીલી જ્યોત ના કારણે ઉદ્ભવે છે. (DYSO/10 22-23)

A. સોડીયમ

B. પોટેશ્યમ

C. બેરીયમ

D. પારો (mercury)

Answer: (C) બેરીયમ

45. કારમાં સલામતી માટે ઉપયોગમાં લેવામાં આવતી airbag માં શું હોય છે? (DYSO/10 22-23)

A. સોડીયમ બાયકાર્બોનેટ

B. સોડીયમ એઝાઈડ

C. સોડીયમ નાઇટ્રેટ

D. સોડીયમ પેરોક્સાઈડ

Answer: (B) સોડીયમ એઝાઈડ

46. પેન્સીલમાં શેનો ઉપયોગ થાય છે? (DYSO/10 22-23)

A. સીલીકોન

B. ફોસ્ફરસ

C. ચારકોલ

D. ગ્રેફાઈટ

Answer: (D) ગ્રેફાઈટ

47. ખુબજ નાના સમય ગાળાને-અંતરાલોને ચોક્કસ પણે માપવા માટે શાનો ઉપયોગ થાય છે? (DYSO/42 23-24)

A. સફેદ દ્વાર્ફ (White dwarf)

B. ક્વાર્ટ્ઝ ઘડીયાળો (Quartz clock)

C. અણુ ઘડિયાળો (Atomic clock)

D. પલ્સર (Pulsars)

Answer: (C) અણુ ઘડિયાળો (Atomic clock)

48. એક હોર્સ પાવર બરાબર કેટલાં વૉટ (Watts) થાય? (DYSO/42 23-24)

A. 736

B. 746

C. 748

D. 756

Answer: (B) 746