Exam Questions

225. તાજેતરમાં ભારતના વિવિધ ભાગોમાં આજીવીકા અને કૌશલ વિકાસ મેળાઓનું આયોજન ...............ના ભાગ્ય રુપે ક્યુ હતુ .

A. ગ્રામ સડક યોજના

B. પ્રધાનમંત્રી જનધન યોજના

C. પ્રધાનમંત્રી જીવન યોજના

D. ગ્રામ સ્વરાજ અભિયાન

Answer: (D) ગ્રામ સ્વરાજ અભિયાન

226. તાજેતરમાં કયા રાજ્યે ભૂગર્ભ ગટર સાફ કરવા માટે રોબોટનો ઉપયોગ શરૂ કરેલ છે ?

A. તામિલનાડુ

B. દિલ્હી

C. મહારાષ્ટ્ર

D. કેરલ

Answer: (D)

227. તાજેતરમાં કોલકત્તા અને બાંગ્લાદેશ વચ્ચે શરૂ થયેલ રેલ સેવાનું નામ શું છે?

A. ઉડાન એક્સપ્રેસ

B. રફતાર એક્સપ્રેસ

C. બંધન એક્સપ્રેસ

D. ઉપર પૈકી એકપણ નહીં

Answer: (C) બંધન એક્સપ્રેસ

228. તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક “વાય આઈ એમ એ હિન્દુ (Why I am a Hindu)”ના લેખક કોણ છે

A. શશિ થરૂર

B. સંબિત પાત્રા

C. સુબ્રમનિયમ સ્વામી

D. સ્મૃતિ ઈરાની

Answer: શશિ થરૂર

229. એચ.આઈ.વી. પોઝીટીવ બાળકો માટે પોષણ યોજના નીચેના પૈકી કયા રાજ્યએ તાજેતરમાં શરૂ કરી છે?

A. હિમાચલ પ્રદેશ

B. હરીયાણા

C. પંજાબ

D. દિલ્હી

Answer: (A) હિમાચલ પ્રદેશ

230. ભારતીય તટ રક્ષકના તાજેતરમાં મૂકાયેલા બીજા ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) નું નામ ........... રાખવામાં આવ્યું છે.

A. અજય

B. વિજય

C. સુજય

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (B) વિજય

231. ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટને પરત મોકલવા બાબતે તાજેતરમાં કયા દેશે ભારત સાથે એમ.ઓ.યુ. પર સહી કરી?

A. ઈઝરાયેલ

B. ફ્રાન્સ

C. યુ. કે.

D. ઇટાલી

Answer: (C) યુ. કે.

232. તાજેતરમાં શરૂ કરવામાં આવેલી “સૌભાગ્ય યોજના" પૂરૂ પાડવા બાબતની છે.

A. વીજળી

B. વૃધ્ધ પેન્શન

C. યુવાનોને રોજગારી

D. આંતરજાતીય લગ્નોને પ્રોત્સાહન

Answer: (A)વીજળી