105. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ (Indian Council of Medical Research) તાજેતરમાં IMMUVAC અને VPM 1002 નામની બે નવી દવાઓ બહાર પાડી છે જે ના રોગને નિયંત્રીત કરવાના નિવારક અજમાયશ તરીકે (Preventive trial) છે.
106. તાજેતરમાં નીચેના પૈકી કયા દેશે ‘ફેડર' નામના માનવ રોબોટ (Humanoid Robot) ને અવકાશમાં મોકલ્યો?
107. તાજેતરમાં કયા શબ્દને ઓક્સફોર્ડ 2024 વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે?
108. તાજેતરમાં નીચેના પૈકી ભારતના કયા જલપ્લાવિત ક્ષેત્ર (wetlands) એ રામસર સાઈટ પુનર્ગઠન પ્રાપ્ત કરી છે?
109. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ સહ્યાદ્રિની પર્વતમાળામાં Echinops Sahyadrious નામની નવી પ્રજાતિ શોધી કાઢી છે. આ પ્રજાતિ છે.
110. તાજેતરમાં USA સરકારે ભારતને Harpoon Block-II મીસાઈલના વેચાણ માટેના અંતરાયો દૂર કર્યા, આ મીસાઈલ છે.
111. 125 વર્ષ જૂની UK સ્થિત મોટર કંપની Norton ને તાજેતરમાં કઈ ભારતીય મોટર કંપનીએ હસ્તગત કરી છે?
112. ભારતમાં જનરલ કેટેગરીના આર્થિક વર્ગના ઉમેદવારોને સરકારી નોકરીઓમાં તથા શિક્ષણ સંસ્થાઓમાં અનામત આપવા માટે તાજેતરમાં કયા બંધારણીય સુધારા અંતર્ગત નક્કી કરવામાં આવેલ છે?