Exam Questions

177. "ટીપા દીઠ વધુ પાક" (Per Drop More Crop) એ કોનો ચાવીરૂપ ધ્યેય છે?

A. MNREGA હેઠળનું લાંબાગાળાનું સિંચાઈ ફંડ

B. NABARD હેઠળનું સૂક્ષ્મ સિંચાઈ ફંડ

C. NABARD હેઠળનું લાંબાગાળાનું સિંચાઈ ફંડ

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (B) NABARD હેઠળનું સૂક્ષ્મ સિંચાઈ ફંડ

178. વૈશ્વિક કાર્બન ઉત્સર્જનની દેખરેખ રાખવા માટે ચીન દ્વારા એક ઉપગ્રહ મૂકવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ છે.

A. Tan Sat

B. Con Sat

C. CC Sat

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (A) Tan Sat

179. તાજેતરમાં કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે?

A. ગંગા – સરસ્વતી

B. ગંગા-યમુના

C. ક્રિષ્ણા -ગોદાવરી

D. નર્મદા-તાપી

Answer: (B) ગંગા-યમુના

180. આર.બી.આઈ. (RBI) દ્વારા મીના હેમચંદ્ર સમિતિની રચના માટે કરવામાં આવી છે.

A. વીમુદ્રિકરન (Demonetization)

B. સાયબર સુરક્ષા (Cyber Security)

C. લોન માફીનીતી (Loan Waiver Policy)

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (B) સાયબર સુરક્ષા (Cyber Security)

181. નીચેના પૈકી કયા દેશે તાજેતરમાં હિંદુ મેરેજ બિલ, 2017 પસાર કર્યું?

A. ભારત

B. નેપાળ

C. પાકિસ્તાન

D. બાંગ્લાદેશ

Answer: (C) પાકિસ્તાન

182. સિસ્ટમ ખરીદી છે?

A. Kobra Anti Ship Missile System

B. Kavach Anti Submarine System

C. Kavach Naval Decoy System

D. Kavach Anti Ship Misslie System

Answer: (C) Kavach Naval Decoy System

183. કુંજરાની દેવી નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલા છે?

A. ક્રિકેટ

B. હૉકી

C. ટેબલ-ટેનીસ

D. વેઇટલીફટીંગ

Answer: (D) વેઇટલીફટીંગ

184. ભારતના નીચેના પૈકી ક્યા રાજ્યમાં “પોલો” રમતનો આરંભ થયો?

A. મણીપુર

B. હરિયાણા

C. પંજાબ

D. રાજસ્થાન

Answer: (A) મણીપુર