41. JNNURM નીચેનામાંથી કયાને સુધારવા માટે સંબંધિત છે? (GAS 20/22-23)
A. ગ્રામીણ આવાસ
B. શહેરી અને ગ્રામીણ માર્કેટિંગ માળખું
C. શિક્ષિત વ્યક્તિઓને રોજગાર
D. શહેરી આંતરમાળખું
Answer: (D) શહેરી આંતરમાળખું
42. જે સરકાર આર્થિક અસમાનતાને દૂર કરવા માંગતી હોય તો નીચેના પૈકી કઈ પુનઃવિતરણ નીતિ / નીતિઓ અપનાવશે નહીં? (GAS 30/ 21-22)
1. 1. સબસિડીને તર્કસંગત બનાવવી
2. 2. પ્રગતિશીલ કર નીતિઓ
3. 3. પ્રતિગામી ખર્ચાઓ
A. 3. પ્રતિગામી ખર્ચાઓ
B. ફક્ત 2 અને 3
C. ફક્ત 1 અને 3
D. ફક્ત 3
43. દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે UNDP ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલીત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ? (GAS 121/16-17)
A. નીચો માનવ વિકાસ
B. મધ્યમ માનવ વિકાસ
C. ઊંચો માનવ વિકાસ
D. ખૂબ ઊંચો માનવ વિકાસ
Answer: (B) મધ્યમ માનવ વિકાસ
44. ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે?
(GAS 121/16-17)
A. પંજાબ
B. રાજસ્થાન
C. કેરળ
D. ગુજરાત
45. આમ આદમી બીમા યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS 26/20-21)
1. 1. આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના ભૂમિહીન પરિવારના વડાને વીમા કવચ પ્રદાન કરવામાં આવે છે.
2. 2. પ્રીમીયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાનરૂપે ચૂકવવામાં આવશે.
3. 3. કવચ જે સદસ્યને પ્રદાન કરવામાં આવનાર છે તેની વય 18 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
4. 4. કુદરતી મૃત્યુના કિસ્સામાં કુટુંબને રૂા. 30,000 મળશે.
A. 1, 2, 3 અને 4
B. માત્ર 2, 3 અને 4
C. માત્ર 1, 3 અને 4
D. માત્ર 2 અને 3
Answer: (A) 1, 2, 3 અને 4
46. ભારતમાં આદિજાતિઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે Eklavya Model Residential Schools (EMRS) નો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો. આ યોજના વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ? (ADVT 10/CLASS-1)
1. 1. EMRS ની સ્થાપના એ ST વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર મધ્યમ અને ઉચ્ચ સ્તરીય શિક્ષણ પૂરું પાડવા માટે થઈ છે.
2. 2. EMRS ની સ્થાપના એ રાજ્યો/સંઘ પ્રદેશો તરફથી પ્રાપ્ત દરખાસ્તોના આધારે માંગ સંચાલિત છે.
3. 3. આવી સ્કૂલોને ભંડોળ કેન્દ્ર સરકાર તરફથી મળે છે.
A. 1, 2 અને 3
B. માત્ર 1 અને 2
C. માત્ર 2 અને 3
D. માત્ર 3
47. સમાચારોમાં કેટલીકવાર જોવા મળતી “નીયો બેન્ક્સ” (Neo Banks) સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો: (GAS 20/22-23)
1. 1. નીયો બેંકો માત્ર ઓનલાઈન હાજરી ધરાવતી નાણાકીય સંસ્થાઓ છે અને ડિજિટલ રીતે કાર્ય કરે છે.
2. 2. નીયો બેંકોએ બેંકિંગ લાયસન્સ માટે RBI પાસે અરજી કરવી પડે છે.
3. 3. નીયો બેંકો બચત ખાતાઓ, લઘુ ધિરાણ અને ડેબિટ કાર્ડ જેવી બેંકિંગ સેવાઓ પ્રદાન કરે છે.
4. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
A. 1, 2
B. 1, 3
C. 2, 3
D. 1, 2, 3
48. જાહેર ક્ષેત્રની બેંકો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન/વિધાનો સાચું / સાચાં છે? (GAS 26/20-21)
A. બેંકીંગ કંપનીઝ (એક્વીઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકીંગ્સ) એક્ટ, 1970 માં સુધારા કરવામાં આવશે.
B. બેંકીંગ કંપનીઝ (એક્વીઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકીંગ્સ) એક્ટ, 1980 માં સુધારો કરવામાં આવશે.
C. (A) અને (B) બંને
D. (A) અને (B) પૈકી કોઈ નહીં
Answer: (C) (A) અને (B) બંને