Exam Questions

81. આર્થિક સર્વેક્ષણ 2018-19 પ્રમાણે “Data” ને ...... તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા.

A. ખાનગી વસ્તુ

B. જાહેર વસ્તુ

C. મેરીટ વસ્તુ

D. જાહેર અને મેરીટ વસ્તુ

Answer: (B) જાહેર વસ્તુ

82. નીચેના પૈકી કયા ખ્યાતનામ (notable) અર્થશાસ્ત્રીઓએ સંસ્થાન સમયગાળા (colonial period) દરમ્યાન ભારતની પર માથાદિઠ આવકનો અંદાજ કર્યો હતો?

1. 1. દાદાભાઈ નવરોજી

2. 2. વીલીયમ ડીગ્બી

3. 3. વી. કે. આર. વી. રાવ

4. 4. આર. સી. દેસાઈ

A. માત્ર 1, 3 અને 4

B. માત્ર 3 અને 4

C. માત્ર 1

D. 1, 2, 3 અને 4

Answer: (D) 1, 2, 3 અને 4

83. RBI ની નાણાંકીય નીતિ બાબતે નીચેના પૈકી કયું સંબંધીત નથી ?

A. કેશ રીઝર્વ રેશીયો

B. રેપોરેટ

C. ડાયરેક્ટ ટેક્સ રેટ (પ્રત્યક્ષ કર દર)

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (C) ડાયરેક્ટ ટેક્સ રેટ (પ્રત્યક્ષ કર દર)

84. ગ્રીન ફાયનાન્સના ખ્યાલનો ઉલ્લેખ સૌ પ્રથમવાર. માં થયો.

A. ટકાઉ વિકાસ (Sustainable development) અંગેના UN અધિવેશનમાં UN દસ્તાવેજમાં (Rio+20)

B. 2015 ના પેરિસ કરાર (Cop21)

C. સપ્ટેમ્બર 2015 માં થયેલી UN સામાન્ય સભામાં

D. પક્ષોના અધિવેશનમાં (Cop24)

Answer: (A) ટકાઉ વિકાસ (Sustainable development) અંગેના UN અધિવેશનમાં UN દસ્તાવેજમાં (Rio+20)

85. નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

A. એમ. એન. રોય દ્વારા People's plan પડવામાં આવ્યો હતો.

B. એમ.વિશ્વાશવરાયયા - The Planned Economy of India' પુસ્તકના લેખક

C. (A) અને (B) અને

D. (A) અથવા (B) બંનેમાંથી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) અને

86. તાજેતરમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં બિન ઉત્પાદક મિલકત (Non Performing Assets)(NPA) માં ઉથલપાથલ જોવા મળી. આ માટે જવાબદાર સાચાં પરિબળો પસંદ કરો.

1. 1. દેશમાં નીચી આર્થિક વૃદ્ધિ

2. 3. લોનની વસૂલાત માટેની યોગ્ય કાયદાકીય જોગવાઈઓનો અભાવ

3. 4. બેંકોએ NPA ની પધ્ધતિ (સીસ્ટમ) આધારિત ઓળખ કરવા તરફ પરિવર્તન કર્યું.

4. 1.2.3 અને 4

A. માત્ર 2, 3 અને 4

B. માત્ર 1, 2 અને 4

C. 1,3 અને 4

D. (A) 1.2.3 અને 4

Answer:

87. Lead Bank યોજનાનું મુખ્ય ધ્યેય છે.

A. મોટી બેંકોએ કોઈ ખાસ જિલ્લાને સઘન વિકાસ માટે દત્તક લેવા.

B. વ્યક્તિગત બેંકોએ કોઈ ખાસ જિલ્લાને સઘન વિકાસ માટે દત્તક લેવા

C. વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકો વચ્ચે સખત સ્પર્ધા હોવી જોઈએ.

D. તમામ બેંકોએ થાપણોને મેળવવા માટે સઘન પ્રયત્નો કરવા.

Answer: (B) વ્યક્તિગત બેંકોએ કોઈ ખાસ જિલ્લાને સઘન વિકાસ માટે દત્તક લેવા

88. આર્થિક સર્વેક્ષણ 2018-19 ના સંદર્ભમાં નીચે પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. આર્થિક સર્વેલણ 2018-19 જમીનની ઉત્પાદકતાને બદલે સિંચાઈના પાણીની ઉત્પાદકતા તરફ ધ્યાન આપવાનું સૂચવે છે.

2. 2. લગભગ 89% ભૂગર્ભ જળનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે.

3. 3. ડાંગર અને શેરડી જેવા પાક 60% જેટલું સિંચાઈનું પાણી વાપરી નાંખે છે

4. 4. ખાતરનો વપરાશ કે જે 2002 સુધી સ્થિર હતો તેમાં 2011 પછી સતત વધારો નોંધાયો છે.

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. માત્ર 1,2 અને 3

D. 1, 2, 3 અને 4

Answer: (C) માત્ર 1,2 અને 3