137. રાજ્યોની પંચવર્ષીય યોજનાને આધાર આપવા માટે કેન્દ્રિય સહાય આપવા માટેની ગણતરીની ગાડગીલ ફોર્મ્યુલા કઈ પંચવર્ષીય યોજનાથી અપનાવેલ અને તે વખતોવખત સુધારવામાં આવેલ છે ?
138. ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં 7 વ્યાપક ક્ષેત્રોમાં 25 નિરીક્ષણકારક લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવેલ હતા?
139. અટલ ઈન્ક્યુબેશન સેન્ટર નીતિ આયોગ દ્વારા કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ છે અને પસંદ થયેલા સ્ટાર્ટઅપને પાંચ વર્ષના સમયગાળામાં વધુમાં વધુ કેટલી રકમની ગ્રાન્ટ ફાળવી શકાય છે ?
140. રાજયોના વહીવટીતંત્રમાં કુશળતા વધારવા તથા રાજ્યો દ્વારા કરવામાં આવતા લોકકલ્યાણના કાર્યોની સમીક્ષા માટે કોના દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે?
141. દસમી પંચવર્ષીય યોજના (2002-2007)નો મુખ્ય ઉદ્દેશ્ય નીચેના પૈકી શું હતો?
142. વૈશ્વિકરણ ની પ્રક્રિયા થી ભારતને શો ફાયદો થયો ?
143. નીતિ આયોગ ની પહેલ (Initiatives) તરીકે રાજ્યના મુખ્ય મંત્રીઓની ત્રણ ઉપસમિતિઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરી રજૂ કરવામાં આવેલ છે, જેમાં નીચેના પૈકી કયા એક વિષયનો સમાવેશ થતો નથી ?