Exam Questions

97. બીજી પંચવર્ષીય યોજના બાબતે નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો અસત્ય છે?

1. 1. તેમાં લાંબા સમયના આર્થિક લાભ માટે કેપીટલ ગુડ્ઝ અને ભારે ઉદ્યોગો તરફનું પરિવર્તન પ્રતિબિંબિત થાય છે.

2. 2. બીજી પંચવર્ષીય યોજનાને “Mahalanobis Plan' તરીકે ઉપનામ મળ્યું

3. 3. તેમાં વાર્ષિક રાષ્ટ્રીય આવક વૃધ્ધિનો લક્ષ્યાંક 4.5 પ્રતિશત નક્કી કરાયો.

4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. માત્ર 1

B. માત્ર 2

C. માત્ર 2 અને 3

D. ઉપરના પૈકી એકપણ નહીં

Answer: (D) ઉપરના પૈકી એકપણ નહીં

98. મીશ્ર અર્થતંત્ર (Mixed Economy) એટલે?

A. ખેતી અને ઉદ્યોગોને, રાજ્ય દ્વારા સરખા પ્રમાણમાં પ્રોત્સાહન આપે છે.

B. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ

C. નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન

D. ખાનગી ક્ષેત્ર અને ખેતીના વિકાસનો અભિગમ

Answer: (B) જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ

99. નીતિ આયોગનું મુખ્ય મથક (Head quarter) કઈ જગ્યાએ આવેલ છે?

A. નવી દિલ્હી

B. મુંબઈ

C. કલકત્તા

D. ચેન્નાઈ

Answer: (A) નવી દિલ્હી

100. ભારત દેશમાં આર્થિક નીતિમાં પરિવર્તન કરીને આર્થિક સુધારાઓ કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવેલ હતા?

A. 1947

B. 1951

C. 1980

D. 1991

Answer: (D) 1991

101. નીતિ આયોગ દ્વારા સને 2020 માટેના “Export Preparedness Index 2020' મુજબ પ્રથમ અને બીજા સ્થાને કયા રાજ્યો આવેલ છે? (Costal States)

A. ગુજરાત અને મહારાષ્ટ્ર

B. તામીલનાડુ અને ઓડીસ્સા

C. કર્નાટક અને કેરલા

D. ગુજરાત અને આંધ્ર પ્રદેશ

Answer: (A) ગુજરાત અને મહારાષ્ટ્ર

102. નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન/વિધાનો ખોટું/ખોટાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. 1. બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે.

2. 2. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ કહે છે.

3. 3. સમાજવાદમાં આવકની વહેંચણી અસમાન બને છે.

4. 4. મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ મુક્ત હોય છે.

A. 3 અને 4

B. 1 અને 4

C. 2 અને 3

D. 1, 3 અને 4

Answer: (A) 3 અને 4

103. નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું/કયાં વિધાન/વિધાનો ખાટાં છે, તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. 1. ખાનગીકરણ એટલે ખાનગી માલિકીના ઉદ્યોગો રાજ્ય દ્વારા હસ્તગત કરવાની નીતિ.

2. 2. ભારતીય અર્થતંત્રને વિશ્વ અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવાની નીતિ એટલે આર્થિક ઉદારીકરણ

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 અને 2 બંને

D. 1 અથવા 2 બંનેમાંથી એકપણ નહીં

Answer: (D) 1 અથવા 2 બંનેમાંથી એકપણ નહીં

104. પુરવઠા આધારીત અર્થશાસ્ત્ર (Supply side economy) નીચેના પૈકી કઈ બાબત ઉપર સૌથી વધુ ધ્યાન આપે છે?

A. કાચા માલની કિંમત

B. ગ્રાહક

C. આડ્તિયો (Middleman)

D. આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિ

Answer: (B) ગ્રાહક