17. ભારતનું આયોજીત અર્થતંત્ર કયા સિદ્ધાંતો પર આધારિત છે? (DYSO,ADVT 42/ 23-24)
A. મિશ્ર અર્થતંત્ર વ્યવસ્થા (Mixed economy system)
B. મૂડીવાદી વ્યવસ્થા (Capitalist economy system)
C. ગાંધીવાદી વ્યવસ્થા (Gandhian economy system)
D. સમાજવાદી વ્યવસ્થા (Socialist economy system)
Answer: (D) સમાજવાદી વ્યવસ્થા (Socialist economy system)
18. મિશ્ર અર્થતંત્ર (Mixed economy) એટલે... (DYSO,ADVT 42/ 23-24)
A. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રનું સહ અસ્તિત્વ
B. ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહ અસ્તિત્વ
C. ભારે અને નાના ક્ષેત્રનું સહ અસ્તિત્વ
D. વિકસિત અને અવિકસિત ક્ષેત્રનું સહ અસ્તિત્વ
Answer: (B) ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહ અસ્તિત્વ
21. નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. (GAS 26/20-21)
1. 1. વિશ્વેશ્વરાયા યોજના - a. કૃષિમાંથી ઔદ્યોગીકરણ તરફ બદલાવ
2. 2. બોમ્બે યોજના - b. બોમ્બેના મોટા ઉદ્યોગગૃહો દ્વારા પ્રાયોજીત
3. 3. ગાંધીયન યોજના - c. લઘુ કક્ષાના અને કુટિર ઉદ્યોગો
4. 4. આર્થિક કાર્યક્રમ સમિતિ (1947) - d. આયોજન પંચની ભલામણ કરી
A. 1a, 2b, 3-c, 4-d
B. 1a, 2b, 3-d, 4 - c
C. 1-b, 2-a, 3-d, 4 – c
D. 1d, 2-c, 3-b, 4-a
Answer: (A) 1a, 2b, 3-c, 4-d
24. આર્થિક સુધારાની શરૂઆત 1991 માં કરવામાં આવી અને નિકાસ વધારવામાં આવી. તેની સાથે સાથે આયાતમાં પણ હેતુથી ઉદારીકરણ કરવામાં આવ્યું. (GAS 26/20-21)
A. ઓછી પડતર કિંમતના માલના ઉત્પાદન
B. ઘરેલું બજારમાં સ્પર્ધા ઉભી કરવાના
C. તકનીકી સુધારા લાવવાના
D. માંગના ઘટાડાને પહોંચી વળવાના
Answer: (C) તકનીકી સુધારા લાવવાના