Exam Questions

9. અર્થતંત્રમાં કુઝનેટનો સિદ્ધાંત (Kuznets' theory) શેને સંબંધિત છે?

A. માથાદીઠ GDP

B. અસમાનતા

C. રાજકોષીય ખાધ

D. વસ્તી વધારો

Answer: (B) અસમાનતા

10. ખુલ્લા અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક (Y) =....... નિકાસ અને કુલ આયાત દર્શાવે છે.) ? (C, I, G, X અને M અનુક્રમે વપરાશ, મૂડીરોકાણ, જાહેર ખર્ચ, કુલ(GAS 30/ 21-22)

A. Y=C+I+G+X

B. Y=C+I+G-X+M

C. Y=C+I+G+(X-M)

D. Y=C+I-G+X-M

Answer: (C) Y=C+I+G+(X-M)

11.

A.

B.

C.

D.

Answer:

12. નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. (GAS 26/20-21)

1. 1. કામ મંદી (Slowdown) - a. અર્થતંત્રમાં અચાનક પડતી

2. 2. મંદી (Recession) - b. અર્થતંત્રના વૃધ્ધિ દરમાં ઘટાડો

3. 3. તેજી (Boom) - c. અર્થતંત્રના કદમાં ઘટાડો

4. 4. નરમ પડવું (Meltdown) - d. અર્થતંત્રના વૃધ્ધિ દરમાં વધારો

A. 1-b, 2-c, 3-d, 4 – a

B. 1-a, 2b, 3 - c, 4 - d

C. 1-c, 2 b, 3 - d, 4 – a

D. 1-d, 2b, 3 - c, 4 - a

Answer: (A) 1-b, 2-c, 3-d, 4 – a

13. બંધિયાર અર્થતંત્રમાં નીચેનામાંથી કઈ લાક્ષણિકતાઓ હોવાની સંભાવના છે? (GAS 20/22-23)

A. રાજકોષીય ખાધ શૂન્ય હશે.

B. સરકારને ચલણ છાપવાનો અધિકાર નથી.

C. મધ્યસ્થ બેંક નાણા પૂરવઠાને નિયંત્રિત કરતી નથી.

D. લેણદેણની તુલા શૂન્ય છે.

Answer: (D) લેણદેણની તુલા શૂન્ય છે.

14. નીચેના પૈકી કયા ખ્યાતનામ (notable) અર્થશાસ્ત્રીઓએ સંસ્થાન સમયગાળા (colonial period) દરમ્યાન ભારતની પર માથાદિઠ આવકનો અંદાજ કર્યો હતો? (ADVT 10/CLASS-1)

1. 1. દાદાભાઈ નવરોજી

2. 2. વીલીયમ ડીગ્બી

3. 3. વી. કે. આર. વી. રાવ

4. 4. આર. સી. દેસાઈ

A. માત્ર 1, 3 અને 4

B. માત્ર 3 અને 4

C. માત્ર 1

D. 1, 2, 3 અને 4

Answer: (D) 1, 2, 3 અને 4

15. ગુજરાતના અર્થતંત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સાચું / સાચાં છે ? (ADVT 10/CLASS-1)

A. 2018-19 દરમ્યાન ઘણા ઉદ્યોગો બંધ ધવાને કારણે ગુજરાતમાં ઊંચી બેરોજગારી છે.

B. ગુજરાત રાજ્ય એ કૌશલ્ય / શિક્ષિત વર્ગમાં બેરોજગારી દર ઊંચો ધરાવે છે, પરંતુ કૃષિમાં બેરોજગારી દર નીચો છે.

C. ભારતના બીજા રાજ્યોમાંથી ઊંચા સ્થળાતંરને કારણે ગુજરાતમાં બેરોજગારનો દર ઊંચો છે.

D. ભારતના બધા રાજ્યોમાં ગુજરાત એ ઓછો બેરોજગારી દર ધરાવતા રાજ્યોમાંનું એક છે.

Answer: (D) ભારતના બધા રાજ્યોમાં ગુજરાત એ ઓછો બેરોજગારી દર ધરાવતા રાજ્યોમાંનું એક છે.

16. ભારતીય અર્થતંત્રમાં કઈ રીતે વર્તણૂંકીય પરિવર્તન શક્ય છે તે 2018-19 નું આર્થિક સર્વેક્ષણ સમજાવે છે. આ પરિવર્તન નીચેના પૈકી કઈ યોજના દ્વારા શક્ય છે ? (ADVT 10/CLASS-1)

1. 1. બેટી બચાવો, બેટી પઢાવો

2. 2. સ્વચ્છ ભારત મિશન

3. 3. નાદારી અને દેવાળું પ્રક્રિયા

4. 4. ઉજાલા યોજના

A. 1, 2, 3 અને 4

B. માત્ર 2 અને 3

C. માત્ર 3 અને 4

D. માત્ર 4

Answer: (A) 1, 2, 3 અને 4