113. નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ ડૉક્યુમેન્ટ સ્ટ્રેટેજી ફોર ન્યુ ઈન્ડિયા @75'સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?
2. 1. ભારતને 2022-23 સુધી 4 અરબ ડોલર ની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય
3. 3. આ ડૉક્યુમેન્ટ કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારામન એ જાહેર કર્યો હતો?
4. 2. યોજના અંતર્ગત ભારતીય અર્થ વ્યવસ્થા ની ગતિ 8% રહેશે તો વિકાસ દર 2022-23 સુધી 9થી 10% કરી શકાશે.
A. 1 અને 2
B. 1, 2 અને 3
C. 2 અને 3
D. 1 અને 3
114. નીતિ આયોગ દ્વારા સ્કૂલ શિક્ષા ગુણવત્તા સૂચકાંક, 2019 જાહેર કરવામાં આવેલ છે, જેમાં 20 મોટા રાજ્યોમાં સૌથી છેલ્લા સ્થાન પર કયા રાજ્યનો સમાવેશ થયેલ છે?
A. જમ્મુ-કાશ્મીર
B. ઉત્તરપ્રદેશ
C. પંજાબ
D. બિહાર
115. ભારતમાં આયોજન બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે?
1. ભારતમાં આયોજન બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે?
2. આઠમી પંચવર્ષીય યોજના 2 વર્ષ પાછી ઠેલાઈ.
3. 12મી પંચવર્ષીય યોજનાનું લક્ષ્યાંક એકંદર ઘરગથ્થુ ઉત્પાદન (GDP) અને માથાદીઠ આવકમાં ત્વરિત વધારા દ્વારા ઝડપી વૃધ્ધિ હતું.
4. 11મી પંચવર્ષીય યોજના ‘પ્રાથમિક ક્ષેત્ર' અર્થતંત્રનું મુખ્ય ગતિચાલક બળ છે, તે વિચાર સ્વીકારેલ છે.
A. i, ii, iii અને iv
B. ફક્ત i, ii અને iii
C. ફક્ત i અને i
D. ફક્ત i
Answer: (B) ફક્ત i, ii અને iii
116. બીજી પંચવર્ષીય યોજના બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે?
1. i. તે લાંબાગાળાના આર્થિક ફાયદા માટે મૂડીગત માલ અને ભારે ઉદ્યોગોના વિકાસ માટેના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.
2. ii. બીજી યોજનાને મહાલનોબિસ યોજના (Mahalanobis Plan) તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે.
3. iii. તેનો લક્ષ્યાંક 4.5 ટકા વાર્ષિક રાષ્ટ્રીય આવક વૃધ્ધિનો હતો.
A. ફક્ત i અને ii
B. ફક્ત ii અને iii
C. ફક્ત iii
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
117. ભારતમાં આર્થિક વિકાસના મુખ્યત્વે બે પાસાં છે. જથ્થા વિષયક (Quantitative) અને માળખાકીય (Structural). નીચેના પૈકી ક્યાં જથ્થા વિષયક વિકાસ માટેના માપ છે?
1. i. ચોખ્ખા (Net) રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો
2. ii. માથાદીઠ આવકમાં વધારો
3. iii. વસ્તીમાં વધારો
A. ફક્ત i અને iii
B. ફક્ત ii અને iii
C. ફક્ત i અને ii
D. i, ii અને iii
Answer: (C) ફક્ત i અને ii
118. નીતિ આયોગ દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલ “નવીનતા ઈન્ડેક્સ” (Innovation Index (III) 2019) માં પ્રથમ ક્રમાંક કયા રાજ્યને આપવામાં આવેલ છે?
A. કર્નાટક
B. તામીલનાડુ
C. ગુજરાત
D. મહારાષ્ટ્ર
119. 2019માં અર્થશાસ્ત્ર અંગેનું “નોબલ પ્રાઈઝ' કોને એનાયત કરવામાં આવેલ છે?
A. ડૉ. અમર્ત્ય સેન
B. અભિજીત બેનર્જી અને અન્ય
C. અબી અહમદ અલી
D. પીટર હેન્ડકી
Answer: (B) અભિજીત બેનર્જી અને અન્ય
120. નીતિ આયોગની રચના કઈ રીતે કરવામાં આવેલી છે?
A. બંધારણમાં જરૂરી ફેરફાર કરીને
B. સંસદના કાયદા હેઠળ
C. કંપની એક્ટ હેઠળ
D. કેન્દ્રીય મંત્રિમંડળના ઠરાવથી
Answer: (D) કેન્દ્રીય મંત્રિમંડળના ઠરાવથી