33. ભારતની પંચવર્ષીય યોજનાઓના સંદર્ભમાં પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણની પધ્ધતિમાં ભારે ઉદ્યોગોને ઓછું મહત્ત્વ અને માળખાગત સુવિધાઓને વધુ મહત્ત્વ આપવાનો બદલાવ શરૂ થયો. (GAS 26/20-21)
A. ચોથી
B. છઠ્ઠી
C. સાતમી
D. આઠમી
34. રાષ્ટ્રીય ખર્ચમાં નો સમાવેશ થાય છે. (GAS 20/22-23)
A. માત્ર વપરાશ ખર્ચ
B. માત્ર રોકાણ ખર્ચ
C. માત્ર સરકારી ખર્ચ
D. ઉપરોક્ત તમામ
35. ટકાઉપણુ (sustainability) શબ્દ શુ સૂચવે છે ? (GAS 47/ 22-23)
A. ગુણવત્તાયુક્ત જીવન માટે વૈશ્વિક જવાબદારી વહેંચાયેલી જરૂરી છે.
B. કુદરતી પર્યાવરણની સમૃદ્ધિને સીધી અસર કરતી માનવીય ક્રિયાઓ.
C. ભાવિ પેઢી પાસે ગુણવત્તાયુક્ત જીવન માટે જરૂરી સંસાધનો હશે.
D. ઉપરોક્ત તમામ
36. તાજેતરમાં નીતિ આયોગે હાઈ-ટેક જાહેર પરિવહનની છ દરખાસ્તોને મંજૂરી આપી છે. નીચેના પૈકી કયું / કયાં આ દરખાસ્તના ભાગરૂપ નથી ? (ADVT 10/CLASS-1)
1. 1. હાયપર લુપ (Hyperloop)
2. 2. મેટ્રિનો (Metrino)
3. 3. પોડ ટેક્ષિ(Pod Taxis)
4. 4. બુલેટ ટ્રેન (Bullet Train)
A. માત્ર 1 અને 3
B. માત્ર 1 અને 3
C. માત્ર 4
D. 1, 2, 3 અને 4
37. સમાવર્તી વૃધ્ધિ (Inclusive growth) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GAS 26/20-21)
1. 1. સમાવર્તી વૃધ્ધિ દરેકને તેમના આર્થિક વર્ગને ધ્યાનમાં લીધા સિવાયની વૃધ્ધિમાં સમાવેશ કરે છે.
2. 2. સમાવર્તી વૃધ્ધિ અભિગમ ટૂંકાગાળાના પરિપ્રેક્ષ્યમાં હોય છે.
3. 3. સમાવર્તી વૃધ્ધિ ઉત્પાદકીય રોજગારને બદલે આવક વિતરણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
A. 1, 2 અને 3
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 2
D. માત્ર 1
38. PM શ્રમ-યોગી માનધન યોજના બાબતે નીચેના પૈકી કયું વિધાન /ક at net / કયાં વિધાનો સાચું / સાચાં છે ' યાં છે (ADVT 10/CLASS-1)
1. 1. કામદારો કે જેમની માસિક આવક રૂા. 15,000 કે તેથી ઓછી હોય તે આ યોજના અંતર્ગત લાભાર્થી બનવા માટે યોગ્યતા ધરાવે છે.
2. 2. સંગઠીત અને અસંગઠીત ક્ષેત્રના કામદારોને સમાવિષ્ટ કરે છે.
3. 3. તે શ્રમ અને રોજગાર મંત્રાલયનો ઉપક્રમ છે.
A. માત્ર 1 અને 2
B. માત્ર 1 અને 2
C. માત્ર 2 અને 3
D. 1, 2 અને 3
Answer: (B) માત્ર 1 અને 3
39. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) અંગે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (GAS 30/ 21-22)
1. 1. આ યોજનાનો ઉદ્દેશ્ય એવા ગામડાઓનો એકીકૃત વિકાસ કરવાનો છે જેમાં અનુસૂચિત જાતિની વસ્તી 50% થી વધુ છે.
2. 2. આ યોજના હેઠળ 10 ડોમેન હેઠળ 50 મોનિટરેબલ સૂચકોની વિગતો સૂચિબધ્ધ છે.
3. 3. આ યોજના હેઠળ ગામડાઓમાં આવી તમામ આંતરમાળખાકીય સુવિધાઓ હશે અને તેના રહેવાસીઓને એવી તમામ પાયાની સેવાઓની પ્રાપ્યતા હશે જે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી છે.
4. 4. આ યોજના દરેક પસંદ કરેલ ગામ માટે કુલ રૂપિયા એક કરોડની જોગવાઈ કરે છે.
A. 1, 2, 3 અને 4
B. ફક્ત 1, 2 અને 3
C. ફક્ત 1 અને 2
D. ફક્ત 1
Answer: (B) ફક્ત 1, 2 અને 3
40. નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો. (GAS 30/ 21-22)
1. 1. બોમ્બે યોજના a) ઔદ્યોગિકીકરણ પર ભાર મૂક્યો
2. 2. એમ. વિશ્વેશ્વરૈયા યોજના b) 10 વર્ષમાં રાષ્ટ્રીય આવક બમણી કરવાનો લક્ષ્યાંક
3. 3. સર્વોદય યોજના c) જયપ્રકાશ નારાયણ દ્વારા તૈયાર કરવામાં આવી
4. 4. ગાંધીવાદી યોજના d) એસ. એન. અગરવાલ દ્વારા તૈયાર કરવામાં આવી
A. 1a, 2b, 3-c, 4-d
B. 1b, 2-c, 3-d, 4-a
C. 1c, 2d, 3-a, 4 – b
D. 1-d, 2-a, 3-b, 4 – c
Answer: (A) 1a, 2b, 3-c, 4-d