Exam Questions

105. ભારત સરકારે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની નવી ઔદ્યોગિક નીતિ કઈ યોજના દરમિયાન અપનાવી?

A. સાતમી યોજના

B. આઠમી યોજના

C. નવમી યોજના

D. દસમી યોજના

Answer: (B) આઠમી યોજના

106. “ગાંધીયન પ્લાન” કોણે તૈયાર કર્યો હતો?

A. મહાત્મા ગાંધી

B. જયપ્રકાશ નારાયણ

C. જવાહરલાલ નહેરુ

D. શ્રીમન્ નારાયણ

Answer: (D) શ્રીમન્ નારાયણ

107. સ્વતંત્ર ભારતના અર્થતંત્રના સંદર્ભમાં નીચેના પૈકી કઈ ઘટના સૌ પ્રથમ બની હતી?

1. વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ

2. સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાનું રાષ્ટ્રીયકરણ

3. બેંકીંગ નિયમન અધિનિયમ (Banking Regulation Act) નો કાયદા ઘડાયો

4. પ્રથમ પંચયવર્ષીય યોજનાની શરૂઆત 061. અવમૂલ્યનના કારણે સામાન્ય રીતે આંતરિક ભાવમાં થાય છે.

A. ઘટાડો

B. વધારો

C. યથાવત રહે છે.

D. ઉપરના પૈકી એકપણ નહીં

Answer: (C) યથાવત રહે છે

108. નીચેના પૈકી કયું ક્ષેત્ર એ તૃતીય ક્ષેત્રમાં સમાવિષ્ટ થતું નથી?

A. વ્યાપાર

B. વીમા

C. વિદ્યુત

D. બેંકીંગ

Answer: (C) વિદ્યુત

109. Mahalanobis મોડેલ એ ની રચના ઉપર ભાર મૂકે છે.

A. ગ્રાહક માલ ઉદ્યોગો

B. નિકાસ લક્ષી ઉદ્યોગો

C. કૃષિ આધારિત ઉદ્યોગો

D. મૂડી અને મૂળભૂત માલ ઉદ્યોગો

Answer: (D) મૂડી અને મૂળભૂત માલ ઉદ્યોગો

110. નીચેના પૈકી કયા સૂચકોનો આર્થિક વિકાસમાં સમાવેશ થાય છે?

1. 1. વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન

2. 2. વાસ્તવિક માથાદીઠ આવક

3. 3. બેરોજગારી

4. 4. ગરીબી - 5. માનવ વિકાસ સૂચકાંક

A. માત્ર 1, 2 અને 3

B. માત્ર 2, 4 અને 5

C. માત્ર 1, 2 અને 5

D. 1, 2, 3, 4 અને 5

Answer: (C) માત્ર 1, 2 અને 5

111. ભારતીય નાણાંકીય વ્યવસ્થા નીચેના પૈકી કઈ પદ્ધતિ પર આધારિત છે?

A. સુવર્ણ અનામત પદ્ધતિ

B. પ્રમાણસર અનામત પદ્ધતિ

C. ચલ નાણાકીય પદ્ધતિ

D. ઉપરના પૈકી એક પણ નહિં

Answer: (D) ઉપરના પૈકી એક પણ નહિં

112. મુક્ત વેપારનો અર્થ શું છે?

1. 1. આયાતો ઉપર જકાતો ના લદાય પણ નિકાસ ઉપર જકાતો લદાય.

2. 2. નિકાસ ઉપર સબસિડી આપવામાં આવે.

3. 3. આયાત ઉપર પ્રતિબંધો મૂકવામાં આવે નહીં

4. 4. નિકાસ કેટલી કરવી તે સરકાર દ્વારા નક્કી કરાય નહીં

A. 1, 2, અને 3

B. 3 અને 4

C. 1, 3 અને 4

D. 1 અને 2

Answer: (B) 3 અને 4