1. જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શુ કહે છે ?
A. સરકારી અર્થતંત્ર
B. સમાજવાદી અર્થતંત્ર
C. જાહેર અર્થતંત્ર
D. જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળું અર્થતંત્ર
Answer: (B) સમાજવાદી અર્થતંત્ર
2. "ચોથ” અને “સરદેશમુખી” કઇ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં?
A. મુઘલ અર્થતંત્ર
B. મરાઠા અર્થતંત્ર
C. બ્રિટિશ અર્થવ્યવસ્થા
D. ચાલુક્ય અર્થતંત્ર
Answer: (B) મરાઠા અર્થતંત્ર
3. અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ? (Gujrat civil class)16-17
A. નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં
B. અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર
C. રાજ્યની જમીનમાં વાવણી પર
D. સિંચાઈ કાર્યના ઉપયોગ માટે
Answer: (D) સિંચાઈ કાર્યના ઉપયોગ માટે
4. ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે?
A. પ્રાથમિક
B. દ્વિતીય
C. તૃતીય
D. ઉપરના બધા જ સરખો ફાળો આપે છે
5. જે અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોની હોય તેવા અર્થતંત્રને શું કહેવાય?(MUN ACC) ADVT 64 16-17
A. ખાનગી અર્થતંત્ર
B. સામ્યવાદી અર્થતંત્ર
C. બંધ અર્થતંત્ર
D. મૂડીવાદી અર્થતંત્ર
Answer: (D) મૂડીવાદી અર્થતંત્ર
6. "ચોથ” અને “સરદેશમુખી” કઇ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં?
A. મુઘલ અર્થતંત્ર
B. મરાઠા અર્થતંત્ર
C. બ્રિટિશ અર્થવ્યવસ્થા
D. ચાલુક્ય અર્થતંત્ર
Answer: (B) મરાઠા અર્થતંત્ર
8. જે અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોની હોય તેવા અર્થતંત્રને શું કહેવાય?(MUN ACC) ADVT 64 16-17
A. ખાનગી અર્થતંત્ર
B. સામ્યવાદી અર્થતંત્ર
C. બંધ અર્થતંત્ર
D. મૂડીવાદી અર્થતંત્ર
Answer: (D) મૂડીવાદી અર્થતંત્ર