Exam Questions

89. આર્થિક સર્વેક્ષણ 2018-19 સંદર્ભે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

1. 1. વાર્ષિક વસ્તીનો વૃધ્ધિ દર 2011-21 માં 1.1% થી વધી 2031-41 માં 1.5% થવાની સંભાવના છે.

2. 2. સેવા ક્ષેત્રએ (બાંધકામ ક્ષેત્ર સિવાય) ભારતના કુલ મૂલ્યવર્ધનમાં (GVA) 54.3% જેટલો ફાળો આપ્યો.

3. 3. સેવા ક્ષેત્રનો રોજગારીમાં ફાળો 34% છે. 42 4. ભારત વિશ્વની 18% વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ તે વિશ્વના પ્રાથમિક ઊર્જાનો માત્ર 6% ઉપયોગ કરે છે.

A. માત્ર 1.2 અને 3

B. માત્ર 1, 3 અને 4

C. માત્ર 2, 3 અને 4

D. 1.2.3 અને 4

Answer: (C) માત્ર 2, 3 અને 4

90. ભારતના 7 મા આર્થિક સેન્સસ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

1. 1. 7 મા આર્થિક સેન્સસની શરૂઆત ત્રિપુરાથી થઈ.

2. 2. છેલ્લી આર્થિક સેન્સસ 2010 માં કરવામાં આવી હતી.

3. 3. આ સેન્સસના પરિણામો માર્ચ 2020 સુધીમાં ઉપલબ્ધ થશે.

4. 4. માહિતી માત્ર વાણિજિયક સંસ્થાઓ પાસેથી જ એકત્રિત કરવામાં આવશે.

A. 1.2.3 અને 4

B. માત્ર 2, 3 અને 4

C. માત્ર । અને 3

D. માત્ર 2 અને 4

Answer: (C) માત્ર । અને 3

91. નીતિ (NITI) આયોગે એગ્રીકલ્ચર માર્કેટીંગ એન્ડ ફાર્મર ફેન્ડલી રીફોર્મ્સ ઈન્ડેક્સ-2019 (Agricultural Marketing and Farmer Friendly Reforms Index 2019) શરૂ કરેલ છે. જેમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે જ્યારે ગુજરાત.... છે.

A. ત્રીજા ક્રમે

B. બીજા ક્રમે

C. ચોથા ક્રમે

D. મહારાષ્ટ્ર સાથે પ્રથમ ક્રમે

Answer: (B) બીજા ક્રમે

92. નીચેના પૈકી ચીનની કઈ બેંકને RBI તરફથી ભારતમાં નિયમિત સેવાઓ આપવા માટે મંજૂરી મળેલ છે?

A. બેંક ઓફ મેન્ડરીન (Bank of Mandarin)

B. બેંક ઓફ સિચ્યુઆન (Bank of Sichuan)

C. બેંક ઓફ ચાઈના (Bank of China)

D. વી બેંક ઓફ સ્કેન્જન ( We Bank of Schengen)

Answer: (C) બેંક ઓફ ચાઈના (Bank of China)

93. વિશ્વ બેંક અનુસાર, ભારત 2018માં વિશ્વમાં ટ્રિલિયન ડોલર ગ્રોસ ડોમેસ્ટીક પ્રોકડ્ટ (GDP) ધરાવતી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી.

A. 3.7, છઠી

B. 2.73. સાતમી

C. 4.21, નવમી

D. ઉપર પૈકી કોઈ નહીં

Answer: (B) 2.73. સાતમી

94. ભારત સરકારના વેતન સંહિતા વિધેયક 2019 બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો અસત્ય છે?

1. 1. વેતનમાં પગાર, ભથ્થા અથવા અન્ય કોઈપણ નાણાકીય સંદર્ભમાં વ્યક્ત કરેલ ઘટકનો સમાવેશ થાય છે.

2. 2. આ વિધેયકના આધારે લઘુત્તમ વેતન કેન્દ્ર અથવા રાજ્ય સરકારો દ્વારા સૂચિત કરવામાં આવશે.

3. 3. લયુત્તમ વેતનમાં દસ વર્ષથી વધુ નહીં તેટલા સમયગાળામાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારો દ્વારા સુધારવામાં અને સમીક્ષા કરવામાં આવશે.

4. 4. વેતનનો સમયગાળો, એ કર્મચારીઓ દ્વારા દૈનિક, અઠવાડીક, પાક્ષિક અથવા માસિક ધોરણે નિશ્ચિત કરવામાં આવશે.

A. 1, 2, 3 અને 4

B. માત્ર 1 અને 2

C. માત્ર 3 અને 4

D. માત્ર 1.2 અને 4

Answer: (C) માત્ર 3 અને 4

95. જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોના વિલયન (Merger) બાબતે નીચેના પૈકીની કઈ જોડીઓ ખોટી રીતે જોડાયેલી છે?

1. 1. પંજાબ નેશનલ બેંક - ઓરીયેન્ટલ બેંક ઓફ કોમર્સ

2. 2. ઈન્ડીયન બેંક - કોર્પોરેશન બેંક અને અલ્હાબાદ બેં

3. 3. આંધ્ર બેંક - સીડીકેટ બેંક અને કેનેરા બેં

4. 4. યુનિયન બેંક - યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડીયા

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. માત્ર 2.3 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (C) માત્ર 2.3 અને 4

96. “ઈન્ડિયા બ્રાન્ડ ઈક્વીટી ફંડ'નો હેતુ છે.

A. પ્રવાસન આવકને ઉત્તેજન

B. મેડ ઈન ઈન્ડિયા' લેબલની ગુણવત્તા બનાવવી

C. વેપાર મેળાઓ આયોજીત કરવા

D. આઈ. ટી. ક્ષેત્રને સાહસ મૂડી પૂરી પાડવી

Answer: (B) ‘મેડ ઈન ઈન્ડિયા' લેબલની ગુણવત્તા બનાવવી