65. નીચેના પૈકી કયા વૃક્ષને પર્યાવરણીય સંકટ માનવામાં આવે છે.
A. લીમડો
B. ચીર દેવદાર
C. નીલગિરી
D. બાવળ
66. નીચેની પૈકી કઈ નદીનો સૌથી લાંબો જલગ્રહણ ક્ષેત્ર છે ?
A. મહાનદી
B. નર્મદા
C. તાપી
D. કાવેરી
67. સૂરમા ઘાટી _______ માં સ્થિત છે.
A. રાજસ્થાન
B. આસામ
C. મધ્ય પ્રદેશ
D. છત્તીસગઢ
68. નદી અનેક કાંસમાં વિભાજીત થાય એને......... કહેવાય.
A. પાર્શ્વ નદી
B. આશ્રિત નદી
C. સર્પાકાર નદી
D. વેણી આકાર નદી
Answer: (D) વેણી આકાર નદી
69. કઈ નદી ગ્રહજાત પર્વતમાળાને બે ભાગમાં વિભાજીત કરે છે?
A. ગોમતી
B. ગોદાવરી
C. મહાનદી
D. તાપી
70. પર્વતમાળા ભારતના ઉત્તર પશ્ચિમ કિનારે આવેલી છે.
A. શિવાલિક
B. સહ્યાદ્રિ
C. મહાદેવ
D. વિંધ્યા
71. નીચે આપેલી નદીઓ અને તેના ઉદ્ગમ સ્થાનની કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે?
A. નર્મદા - માઈકલ પર્વતમાળા
B. સાબરમતી - અરાવલ્લી પર્વતમાળા
C. તાપી - સાતપૂડા પર્વતમાળા
D. ગોદાવરી - પૂર્વીય ઘાટ
Answer: (D) ગોદાવરી - પૂર્વીય ઘાટ
72. ગંગાની સૌથી મોટી ઉપનદી છે.
A. સોન
B. કોશી
C. ગંધક
D. દામોદર