121. સુનામીની આપત્તિથી અસરગ્રસ્ત ... ની મદદ માટે ભારત સરકારે હાલમાં ઓપરેશન “સમુદ્ર મૈત્રી” શરૂ કર્યું.
A. ઈન્ડોનેશિયા
B. મલેશિયા
C. શ્રીલંકા
D. માલદીવ્સ
122. કેટલા સમુદ્રી માઈલ સુધી મહાસાગરીય ક્ષેત્ર (સમુદ્રના જમીન ભાગ સહિત) અને તેમાંથી પ્રાપ્ત સંસાધનને રાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે?
123. લુણી (Luni) નદી માટે નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય છે? લુણી નદી અરવલ્લી પર્વત માળાથી શરૂ થાય છે અને...
A. ખંભાતના અખાતમાં ભળે છે.
B. કચ્છના અખાતમાં ભળે છે.
C. પાકિસ્તાનમાં જાય છે અને સીંધુ નદીમાં મળી જાય છે.
D. કચ્છના રણની દલદલ વાળી જમીન (Marshy land)માં સમાઈ જાય છે.
Answer: (D) કચ્છના રણની દલદલ વાળી જમીન (Marshy land)માં સમાઈ જાય છે.
124. કુલ જમીનના પ્રમાણમાં નીચેના પૈકી કયા રાજ્યમાં જંગલ વિસ્તાર સૌથી ઓછો છે ?
A. મીઝોરામ
B. કેરાલા
C. પંજાબ
D. ગુજરાત
125. “ગુજરાત પ્લેઈન એન્ડ હોલ એગ્રો-ક્લાઈમેટીક ઝોન' 7 (સાત) પેટા આબોહવા ઝોનમાં વિભાજીત થયુ હતું. નીચેના પૈકી કયો ઝોન તે યાદીમાં નથી.
A. ઉત્તર પશ્ચિમ ઍરિડ (શુષ્ક)
B. ઉત્તર સૌરાષ્ટ્ર
C. દક્ષિણ સૌરાષ્ટ્ર
D. ઉપરના પૈકી કોઈ નહીં
Answer: (D) ઉપરના પૈકી કોઈ નહીં
126. નિચાણવાળા ગંગાના (gangetic) મેદાનો, ભેજવાળી આબોહવા, અને આખા વર્ષ દરમિયાન ઊંચા તાપમાનના લક્ષણો વડે વર્ણવવામાં આવે છે. આ પ્રદેશ માટે નીચેના પૈકી કયા પક્ષોની જોડી સૌથી વધુ અનુકૂળ છે ?
A. ડાંગર અને કપાસ
B. ઘઉં અને શણ (Jute)
C. ડાંગર અને શણ (Jute)
D. ઘઉં અને કપાસ
Answer: (C) ડાંગર અને શણ (Jute)
127. ધી શોલા ગોચર (The Shola grasslands) માં મળે છે.
A. હિમાલય
B. સધર્ન વેસ્ટર્ન ઘાટ (Southern Western Ghat)
C. વિંધ્યાઝ
D. પૂર્વઘાટ
Answer: (B) સધર્ન વેસ્ટર્ન ઘાટ (Southern Western Ghat)
128. વિવિધ પ્રકારના ખડકોની બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન સાચાં છે ?
1. (1) આંતરીય અગિગ્નિ ખડકો, પ્લુટોનિક ખડકો તરીકે જાણીતા છે.
2. (2) જળકૃત ખડકો (Sedimentary rocks) સ્તરીય ખડકો તરીકે ઓળખાય છે.
3. (3) આરસ, ગ્રેનાઈટ અને ક્વાર્ટઝાઈટ (Quartzite) રૂપાંતર (Metamorphic) ખડકોના પ્રકાર છે.
4. ફક્ત 1 અને 2
A. ફક્ત 1 અને 2
B. ફક્ત 2 અને 3
C. 1, 2 અને 3
D. ફક્ત 1 અને 3