49. 2018માં યોજાયેલ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP 24)ના યજમાન દેશ અને શહેર જણાવો.
A. જર્મની-બોન
B. પોલૅન્ડ - કેટોવાઈસ
C. ફ્રાન્સ - પેરિસ
D. પેરૂ-લિમા
Answer: (B) પોલૅન્ડ - કેટોવાઈસ
50. ગુજરાતમાં આવેલ નેશનલ પાર્ક / અભયારણ્ય અને તેના સબંધીત જીલ્લાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે?
1. 1. જાંબુઘોડા સેંચુરી - 1. પંચમહાલ
2. 2. હીંગોળગઢ (Hingolgadh) નેચર એજ્યુકેશન સેંચુરી- 2. રાજકોટ
3. 3. ખીજડીયા બર્ડ સેંચુરી - 3. જામનગર
4. 4. શુલ પાનેશ્વર સેંચુરી - 4. વલસાડ
A. 1, 2 અને 3
B. 1, 3 અને 4
C. 1, 2 અને 4
D. 2, 3 અને 4
51. ભારતના અગત્યનાં બંધ (Dams) અને સબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
A. (A) તહેરી ડેમ Tehri Dam - ઉત્તરાખંડ
B. (B) ભાખરાનાંગલ ડૅમ Bhakara Nangal Dam - હિમાચલ પ્રદેશ
C. (C) દાંતી વાડા ડેમ Dantiwada Dam - છત્તીસગઢ
D. (D) ગાંધી સાગર ડેમ Gandhi Sagar Dam - મધ્ય પ્રદેશ
52. ચરોતરના મેદાનની રચના નીચેના પૈકી કઈ નદીઓએ નિક્ષેપ કરેલા કાંપ દ્વારા થઈ છે ?
1. 1. મહી
2. 2. વિશ્વામિત્રી
3. 3. શેઢી
4. 4. વાત્રક
A. ફક્ત 1 અને 2
B. ફક્ત 2 અને 3
C. ફક્ત 1, 3 અને 4
D. 1, 2, 3 અને 4
Answer: (C) ફક્ત 1, 3 અને 4
53. સાબરમતી ખંભાતના અખાતને મળે છે ત્યાં રચાતા પટને ની ખાડી કહેવાય છે.
A. સુવાલી
B. કોપાલી
C. ખારીસરી
D. લાણાસરી
54. ટેકરીઓ ભાદર બેસિનને શેત્રુંજી બેસિનથી જુદો પાડે છે.
A. ગર્દાની
B. પારનેરાની
C. રતનમલની
D. ગીરની
55. કચ્છમાં 1819માં થયેલા ભૂકંપના કારણે લખપત તાલુકાને ફળદ્રુપ બનાવી મીઠું પાણી પુરૂ પાડતો થઈ ગયો હતો. નદીનો ફાંટો બંધ
A. લૂણી
B. રૂપેણ
C. સિંધુ
D. કંકાવટી
56. દમણગંગા નદી સહ્યાદ્રી ટેકરીઓમાં…………….. ઉદ્ભવે છે.
A. ગુજરાતના વલસાડ જિલ્લામાંથી
B. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી
C. દાદરા, નગરહવેલી અને દમણમાંથી
D. ઉપરોક્તમાંથી કોઈ નહીં
Answer: (B) મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી