Exam Questions

89. નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.

1. 1. સાબરમતી - a. ગોદાવરી અને નર્મદા વચ્ચેની નદી

2. 2. તાપી - b. તેનું ઉદ્ગમ સ્થાન ઢેબર તળાવ છે.

3. 3. શેત્રુંજી - c. ગીરના પર્વતોમાં ઉદ્ભવ સ્થાન છે.

4. 4. નર્મદા - d. ત્રીજા ક્રમની લાંબી નદી

A. 1-a, 2b, 3-c, 4-d

B. 1-b, 2-a, 3-c, 4-d

C. 1-a, 2-c, 3-d, 4-b

D. 1-d, 2-c, 3-b, 4-a

Answer: (B) 1-b, 2-a, 3-c, 4-d

90. વિવિધ પ્રકારના ખડકોના સંદર્ભમાં નીચે આપેલાં વિધાનો ધ્યાનમાં લો.

1. 1. કર્કશ (Intrusive) અગ્નિકૃત ખડકો એ પ્લુટોનીક ખડકોથી પણ ઓળખાય છે.

2. 2. જળકૃત ખડકો એ સ્તરબદ્ધ ખડકો કહેવાય છે.

3. 3. આરસ, ગ્રેનાઈટ અને ક્વાર્ટઝ એ વિકૃત ખડકોના ઉદાહરણ છે.

4. ઉપર આપેલા વિધાનો પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. 1, 2 અને 3

D. માત્ર 1 અને 3

Answer: (A) માત્ર 1 અને 2

91. પશ્ચિધાર દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળવિભાજક ગણાય છે.

1. મહાનદી, કૃષ્ણા, કાવેરી દ્વિપકલ્પની મુખ્ય નદીઓ છે.

A. વિધાન (1) સાચું અને (2) ખોટું છે.

B. બંને વિધાનો ખોટાં છે.

C. વિધાન (1) ખોટું અને (2) સાચું છે.

D. બંને વિધાનો સાચાં છે.

Answer: (D) બંને વિધાનો સાચાં છે.

92. બાંદીપુર અભયારણ્ય ક્યાં આવેલ છે?

A. મહારાષ્ટ્ર

B. રાજસ્થાન

C. મધ્યપ્રદેશ

D. કર્ણાટક

Answer: (D) કર્ણાટકનીચે દર્શાવેલ કયા પાકને કાળી અને ખનીજ કૃત્યોના વધુ પ્રમાણવાળી જમીન, 20° સે. થી 35° સે. તાપમાન અને 30 સે.મી. થી 70 સે.મી. વરસાદ અનુકૂળ આવે છે?

93. નીચે દર્શાવેલ પૈકી ભારતનું પ્રથમ જૈવ મંડળ આરક્ષિત - ક્ષેત્ર કયું છે?

A. સુંદરવન

B. મન્નારની ખાડી

C. નીલગિરિ

D. નંદાદેવી

Answer: (C) નીલગિરિ

94. કર્કવૃત્ત ગુજરાત રાજ્યના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે?

A. ચાર

B. ત્રણ

C. પાંચ

D. છ

Answer: (D) છ

95. વાંસદા કઈ નદીના કિનારે વસેલું છે?

A. પુર્ણા

B. ઔરંગા

C. અંબિકા

D. પાર

Answer: (C) અંબિકા

96. નિકોબાર સમૂહમાં કુલ કેટલા દ્વીપોનો સમાવેશ થાય છે?

A. 13

B. 19

C. 16

D. 10

Answer: (B) 19