Exam Questions

57. સૂચિ-1 અને સૂચિ-II ને યોગ્ય રીતે જોડો.

1. 1. સાપુતારા - i. હિમાચલ પ્રદેશ

2. 2. નૈનીતાલ - ii. પશ્ચિમ બંગાળ

3. 3. ચંબા - iii. ગુજરાત

4. 4. કાલિમપોંગ - iv. ઉત્તરાખંડ

A. 1-iii, 2- iv, 3-i, 4-ii

B. 1-i, 2-iv, 3-ii, 4-iii

C. 1-iv, 2-ii, 3-iii, 4-i

D. 1-ii, 2-1, 3-iv, 4-iii

Answer: (A) 1-iii, 2- iv, 3-i, 4-ii

58. સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થળ...………………… છે.

A. પચનડા

B. કુર્સેલા

C. વૌઠા

D. કુડલી

Answer: (C) વૌઠા

59. ભારતના વાઘ સંરક્ષિત ક્ષેત્ર અને સ્થળના જોડકા આપેલા છે, એમાંથી કયા સાચી રીતે જોડાયેલા છે તે જણાવો.

1. 1. ઉદંતી સીતાનદી - કર્ણાટક

2. 2. ડાંડેલી-અંશી - છત્તીસગઢ

3. 3. સરિસ્કા રાજસ્થાન

4. 4. સતકોસી – ઓરિસ્સા

A. 1 અને 2

B. 1, 2 અને 4

C. 2, 3 અને 4

D. 3 અને 4

Answer: (D) 3 અને 4

60. સંકટગ્રસ્ત જાતિઓની IUCN લાલ સૂચિ અથવા 'રેડ ડેટા બૂક'.......... ની જાતિઓની સંરક્ષણની સૂચી છે.

1. 1. પ્રાણીઓ (Animals)

2. 2. વનસ્પતિઓ (Plants)

3. 3. ફુગ (Fungi)

4. 4. જાતિઓ (Tribes) - નીચેના સંકેતોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.

A. 1 અને 4

B. 1 અને 2

C. 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

61. હાયડ્રો પ્રોજેક્ટ અને સંબંધિત રાજ્યના જોડકા પૈકી કયા જોડકા યોગ્ય છે?

1. 1. તુંગભદ્રા પ્રોજેક્ટ - આંધ્રપ્રદેશ / કર્ણાટક

2. 2. સોમ પ્રોજેક્ટ - બિહાર

3. 3. ઈન્દિરા સાગર પ્રોજેક્ટ - મહારાષ્ટ્ર

4. 4. કડાણા પ્રોજેક્ટ - ગુજરાત

A. 1, 3, 4

B. 1, 2, 3

C. 2, 3, 4

D. 1, 2, 4

Answer: (D) 1, 2, 4

62. ભારત દેશના કુલ ક્ષેત્રફળ પૈકી ગુજરાત કેટલા ટકા (%) વિસ્તાર ધરાવે છે ?

A. 9.37

B. 7.33

C. 5.97

D. 4.11

Answer: (C) 5.97

63. ગુજરાતના કુલ વિસ્તાર પૈકી કેટલા ટકા (%) વિસ્તારમાં જંગલો આવેલા છે?

A. 11.05

B. 12.05

C. 14.05

D. 16.05

Answer: (A) 11.05

64. અમદાવાદ શહેર ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે.

A. 1

B. 2

C. 3

D. 4

Answer: (C) 3