137. નીચેના સંરક્ષિત વિસ્તારોને ધ્યાનમાં લો:
1. 1. બાંદીપુર
2. 2. ભીરતકણિકા
3. 3. માનસ
4. 4. સુંદરવન -
ઉપરના પૈકી કોને વાઘ અભ્યારણ્યો તરીકે જાહેર કરવામાં આવેલ છે?
A. માત્ર 1 અને 2
B. માત્ર 1, 3 અને 4
C. માત્ર 2, 3 અને 4
D. 1, 2, 3 અને 4
Answer: (B) માત્ર 1, 3 અને 4
138. નીચેના પૈકી કયું બસ્તર ક્ષેત્રમાં આવેલું છે?
A. બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન
B. દંડેલી અભયારણ્ય
C. રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન
D. ઈન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન
Answer: (D) ઈન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન
139. અન્ય ત્રણની સરખામણીમાં, નીચેના પૈકી કયું વધારે સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે?
A. રેતનું રણ
B. ડાંગરના પાકવાળી જમીન
C. તાજા બરફથી ઢંકાયેલ જમીન
D. પ્રેયરીનું મેદાન
Answer: (C) તાજા બરફથી ઢંકાયેલ જમીન