Exam Questions

81. ગુજરાત સરકારના નવા નિર્ણય પ્રમાણે પ્રવર્તમાન સિંહોના વિસ્તારનું ત્રણ ક્ષેત્રોમાં વિભાજન થશે. જેમ કે વન્યજીવન ક્ષેત્ર જૂનાગઢ, જૂનાગઢ પ્રાદેશિક ક્ષેત્ર અને રાજકોટ ક્ષેત્રને..... માં ફેરવીને મૂકવામાં આવશે.

A. જૂનાગઢ પ્રાદેશિક ક્ષેત્ર

B. વન્યજીવન ક્ષેત્ર જૂનાગઢ

C. રાજકોટ ક્ષેત્ર

D. ઉપરોક્તમાંથી કોઈ નહીં

Answer: (B) વન્યજીવન ક્ષેત્ર જૂનાગઢ

82. ભૂકંપ આલેખનઃ ભૂકંપ : : દબાવ માપક: (સિસ્મોગ્રાફી : ભૂકંપ: : ટેસીઓમીટર: .)

A. ભૂસ્ખલન

B. પ્રકિકારો (અવરોધો)

C. દબાવો

D. જજ્વાળામુખી

Answer: (C) દબાવો

83. નીચેનામાંથી કયા/કયું વિધાન સાચા/સાચું નથી ?

1. (1) પશ્વિમ ઘાટનો ઉત્તરભાગ સહ્યાદ્રી પર્વતમાળા તરીકે ઓળખાય છે.

2. (2) પશ્વિમ ઘાટ મહારાષ્ટ્રથી શરૂ થાય છે.

3. (3) પશ્વિમઘાટ કન્યાકુમાર સુધી વિસ્તરેલા છે.

4. નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. માત્ર 2

B. 2 અને 3

C. 1 અને 3

D. ઉપરોકતમાંથી કોઈ નહિ

Answer: (D) ઉપરોકતમાંથી કોઈ નહિ

84. નીચેના પૈકી કયા કારણસર પશ્ચિમ ઘાટથી પશ્વિમ તરફ વહેતી મોટા ભાગની નદીઓ નદીમુખ-ભૂમિ/ડેલ્ટા રચતી નથી.

A. જમીનના ધોવાણના અભાવે ડેલ્ટા રચાતા નથી.

B. ઉભા ઢાળને કારણે ડેલ્ટા રચાતા નથી.

C. વનસ્પતિ-વિમુકત વિસ્તારના અભાવે ડેલ્ટા રચાતા નથી.

D. ઓછા વેગને કારણે ડેલ્ટા રચાતા નથી.

Answer: (B) ઉભા ઢાળને કારણે ડેલ્ટા રચાતા નથી.

85. નીચેના વિધાનો જુઓ

1. (1) અરવલ્લી પશ્વિમ ભારત સ્થિત એક જૂની પર્વતમાળા છે, તે ઉત્તરની તુલનાએ દક્ષિણમાં વિસ્તૃત અને ઊંચી છે

2. (2) અરવલ્લી પર્વતમાળા સંપૂર્ણ જળ વિભાજન કરે છે, સાબરમતી, લુની અને બનાસ નદીનોનો સ્ત્રોત છે.

3. નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. માત્ર 1 સાચુ

B. માત્ર 2 સાચુ

C. 1 અને 2 સાચા

D. 1 અને 2 ખોટા

Answer: (C) 1 અને 2 સાચા

86. તાજેતરમાં જ ભારત સરકારે ચીરુના સંરક્ષણ સંવર્ધનને રદ કર્યુ છે. ચીરુ માં મળી આવતા હતા.

A. ઉત્તરાખંડ

B. જમ્મુ કશ્મીર

C. અરુણાચલ પ્રદેશ

D. સિકકીમ

Answer: (B) જમ્મુ કશ્મીર

87. નીચેના પૈકી કયું રાજ્ય કર્કવૃત્ત દ્વારા વિભાજીત થતું નથી ?

A. ઓરિસ્સા

B. ગુજરાત

C. પશ્ચિમ બંગાળ

D. રાજસ્થાન

Answer: (A) ઓરિસ્સા

88. નીચેના પૈકી કઈ નદીઓ સાતપુડા અને વિંધ્યાચળ પર્વતમાળાની વચ્ચેથી વહે છે?

1. 1. ગોદાવરી

2. 2. ગંડક

3. 3. તાપી

4. 4. નર્મદા

A. માત્ર 1 અને 4

B. માત્ર 2 અને 3

C. માત્ર 4

D. માત્ર 3 અને 4

Answer: (C) માત્ર 4