Exam Questions

41. નીચેના પૈકી કયુ રાજ્ય મહી નદીના વિવાદનો ભાગ નથી ?

A. ગુજરાત

B. રાજસ્થાન

C. મહારાષ્ટ્ર

D. મધ્યપ્રદેશ

Answer: (C) મહારાષ્ટ્ર

42. જ્યારે બીજી મોટા ભાગની વિશાળ નદીઓ પૂર્વ તરફ વહે છે, ત્યારે નર્મદા પશ્ચિ તરફ શા માટે વહે છે ?

1. 1. તે રેખીય ફાટખીણ ધરાવે છે.

2. 2. એ વિન્ધ્ય અને સાપુતારાની પર્વતમાળાઓની વચ્ચે થઈને વહે છે.

3. 3. જમીનનો ઢોળાવ મધ્ય ભારતથી પશ્ચિમ તરફનો છે.

A. ફક્ત 1

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1

43. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

A. મહા નદી છત્તીસગઢમાંથી ઉદ્ભવે છે.

B. ગોદાવરી નદી મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવે છે.

C. કાવેરી નદી આંધ્ર પ્રદેશમાંથી ઉદ્ભવે છે.

D. તાપી નદી મધ્ય પ્રદેશમાંથી ઉદ્ભવે છે.

Answer: (C) કાવેરી નદી આંધ્ર પ્રદેશમાંથી ઉદ્ભવે છે.

44. જોડકાં જોડો.

1. 1.વિષ્ણુપ્રયાગ - a. અલકનંદા અને પિંદારના સંગમ પર

2. 2. દેવપ્રયાગ - b. અલકનંદા અને મંદાકિનીના સંગમ પર

3. 3. રૂદ્રપ્રયાગ - c. અલકનંદા અને ભાગીરથીના સંગમ પર

4. 4. કર્ણપ્રયાગ - d. અલકનંદા અને ધોળીગંગાના સંગમ પર

A. 1-d, 2-c, 3-b, 4 - a

B. 1-c, 2d, 3-b, 4 - a

C. 1-b, 2-a, 3-c, 4-d

D. 1-a, 2b, 3-c, 4-d

Answer: (A) 1-d, 2-c, 3-b, 4 - a

45. નીચેના પૈકી ભૂસ્તરશાસ્ત્રીય સંદર્ભે સૌથી પ્રાચીનથી સૌથી નવીન દર્શાવતી કઈ ખડક સ્તર શ્રેણી છે ?

A. ડેક્કન લાવા - ગોંડવાના પ્રસ્તર - ધારવાડ પ્રસ્તર - ટશ્યરી ગેડ (Deccan Lava - Gondwana sediment - Dharwarian sediment - Tertiary folding)

B. ગોંડાવાના પ્રસ્તર - ડેક્કન લાવા - ટશ્યરી ગેડ - ધારવાડ પ્રસ્તર (Gondwana sediment - Deccan Lava - Tertiary folding - Dharwarian sediment)

C. ધારવાડ પ્રસ્તર - ટશ્યરી ગેડ- ડેક્કન લાવા - ગોંડાવાના પ્રસ્તર (Dharwarian sediment - Tertiary folding - Deccan Lava - Gondwana sediment)

D. =ધારવાડ પ્રસ્તર – ગોંડાવાના પ્રસ્તર – ડેક્કન લાવા – ટશશ્યરી ગેડ (Dharwarian sediment - Gondwana sediment - Deccan Lava - Tertiary folding)

Answer: (D) ધારવાડ પ્રસ્તર – ગોંડાવાના પ્રસ્તર – ડેક્કન લાવા – ટશશ્યરી ગેડ (Dharwarian sediment - Gondwana sediment - Deccan Lava - Tertiary folding)

46. ભારતમાં ભરતીઓટ દ્વારા ઊર્જાશક્તિના ઉત્પાદન માટેની વિપુલ ક્ષમતા ધરાવતું સ્થળ છે.

A. મલબાર કાંઠો

B. કોંકણ કાંઠો

C. ખંભાતનો અખાત

D. કોરોમંડલ કાંઠો

Answer: (C) ખંભાતનો અખાત

47. નદીઓના પૂરનાં પાણી દર વર્ષે નવી માટી લાવી પાથરતાં હોય તેવો પ્રદેશ કયા નામે ઓળખાય છે?

A. ભાબર

B. તરાઈ

C. બાંગર

D. ખાદર

Answer: (D) ખાદર

48. જોડકાં જોડો:

1. (1) સાંભર- (I) જવાળામુખ સરોવર

2. (2) વુલર - (II) મીઠા પાણીનું સરોવર

3. (2) વુલર - (II) મીઠા પાણીનું સરોવર

4. (4) અષ્ટામૂડી - (IV) ખારા પાણીનું સરોવર

A. 1-1, 2-II, 3-III, 4-IV

B. 1-II, 2-1, 3-III, 4-IV

C. 1-IV, 2-ІП, 3-1, 4-III

D. 1-III, 2-IV, 3-II, 4-1

Answer: (C) 1-IV, 2-ІП, 3-1, 4-III