Exam Questions

9. ભારતના આવરી લેતાં વિસ્તારમાં ઉતરતા ક્રમમાં આપેલી જમીનો સાચો ક્રમ ______ છે.

A. કાંપની જમીન, કાળી જમીન, લાલ-રાતી જમીન, લેટેરાઈટ જમીન

B. કાંપની જમીન, લાલ-રાતી જમીન, કાળી જમીન, લેટેરાઈટ જમીન

C. કાંપની જમીન, લાલ-રાતી જમીન, લેટેરાઈટ જમીન, કાળી જમીન

D. લાલ-રાતી જમીન, કાંપની જમીન, કાળી જમીન, લેટેરાઈટ જમીન

Answer: (B) કાંપની જમીન, લાલ-રાતી જમીન, કાળી જમીન, લેટેરાઈટ જમીન

10. સાતપુડા શ્રેણીની રચના કરતાં પૂર્વથી પશ્ચિમ તરફ જતાં પહાડીઓ નીચેના પૈકી કયો ક્રમ સાચો છે.

A. રાજપીપળા પહાડીઓ, મહાદેવ પહાડીઓ, કૈમુર પહાડીઓ, સોનપર પહાડીઓ

B. રાજપીપળા પહાડીઓ, મહાદેવ પહાડીઓ, મૈકલ પહાડીઓ, રાજમહેલ પહાડીઓ

C. મહાદેવ પહાડીઓ, રાજપીપળા પહાડીઓ, કૈમુર પહાડીઓ, સોનપર પહાડીઓ

D. રાજપીપળા પહાડીઓ, કૈમુર પહાડીઓ, મહાદેવ પહાડીઓ, રાજમહેલ પહાડીઓ

Answer:

11. ચક્રવાતમાં ગરમ અને ઠંડા વાતાગ્રહ એકબીજામાં ભળી જાય છે અને ત્રીજા પ્રકારનો વાતાગ્રહ તૈયાર થાય છે જેને……… કહે છે.

A. ઓક્લુડેડ વાતાગ્રહ

B. સીક્લુડેડ વાતાગ્રહ

C. વોરટેક્ષ વાતાગ્રહ

D. વર્નલ વાતાગ્રહ

Answer: (A) ઓક્લુડેડ વાતાગ્રહ

12. ભૂકંપના મોજાં-“P” મોજાં બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

A. તે ટૂંકી તરંગ લંબાઈના મોજાં છે.

B. તેને લંબાત્મક મોજાં પણ કહે છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બંને

13. પશ્ચિમ કાંઠાના મેદાનો બાબતે નીચેના પૈકી કયું / યાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે?

1. 1. આ મેદાનો કચ્છના રણથી કન્યાકુમારી સુધી ફેલાયેલાં છે.

2. 2. તે ત્રણ વિભાગોમાં વર્ગીકૃત છે: કાઠીયાવાડ કાંઠો, કોંકણ કાંઠો અને મલબાર કાંઠો.

3. 3. તે આશરે 60 થી 75 કિલોમીટર પહોળાઈ સુધી સીમિત છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. 1, 2 અને 3

D. ફક્ત 3

Answer: (A) ફક્ત 1 અને 2

14. રાજસ્થાનમાં યાત્રાધામ સુન્ધા માતાની પાસે આવેલા પર્વતો નું દૃષ્ટાંત છે.

A. ગેડ પર્વત

B. ખંડ પર્વત

C. ઘુમ્મટાકાર પર્વત

D. જ્વાળામુખી પર્વત

Answer: (A) ગેડ પર્વત

15. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે?

A. પિનવેલી રાષ્ટ્રીય ઉદ્યાન: હિમાચલ પ્રદેશ

B. મરીન રાષ્ટ્રીય ઉદ્યાન: ગુજરાત

C. સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન: મહારાષ્ટ્ર

D. પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન: મધ્યપ્રદેશ

Answer: (C) સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન: મહારાષ્ટ્ર

16. લક્ષદ્વીપ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?

1. ৭. ઈલેવન ડિગ્રી ચેનલ ઉત્તરમાં એમીનડીવી ટાપુ અને દક્ષિણમાં કેનિનોર ટાપુઓને અલગ કરે છે.

2. २. લક્ષદ્વીપ ટાપુઓનો સમૂહ ભૂગર્ભિક મૂળનો છે.

3. 3. લક્ષદ્વીપ ટાપુઓના સમૂહમાં મિનિકોય સૌથી મોટો ટાપુ છે.

A. ફક્ત ૧ અને ૨

B. ફક્ત ૨ અને 3

C. ફક્ત ૧ અને ૩

D. ૧, ૨ અને ૩

Answer: