Exam Questions

129. “કંઠીના મેદાનો' માં આવેલા છે.

A. જૂનાગઢ

B. જૂનાગઢ

C. બનાસકાંઠા

D. કચ્છ

Answer: (D) કચ્છ

130. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે?

A. સિંહ અભયારણ્ય : ગીર

B. દરિયાઈ જીવ અભયારણ્ય : પિરોટન

C. કાળિયાર અભયારણ્ય : વેળાવદર

D. રીંછનું અભયારણ્ય : બરીડાપાડા

Answer: (D) રીંછનું અભયારણ્ય : બરીડાપાડા

131. પાવાગઢમાં નીચેના પૈકી કયા તળાવો આવેલા છે ?

A. દૂધિયા, તેલિયા, ઘિયા

B. દૂધિયા, તેલિયા, છાશિયા

C. દૂધિયા, દહિંયા, છાશિયા

D. છાશિયા, તેલિયા, ઘિયા

Answer: (B) દૂધિયા, તેલિયા, છાશિયા

132. ગુજરાતમાં કાચબા માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?

A. ભાવનગર

B. જામનગર

C. સુરત

D. ખેડા

Answer: (A) ભાવનગર

133. નીચેના પૈકી કયા જિલ્લાની હદ અમરેલી જિલ્લાને સ્પર્શતી નથી?

A. ભાવનગર

B. જૂનાગઢ

C. જામનગર

D. બોટાદ

Answer: (C) જામનગર

134. નીચેના પૈકી કયું સ્થળ ભૌગોલિક રીતે ગ્રેટ નિકોબારની સૌથી નજીક છે?

A. સુમાત્રા

B. બૌર્નિઓ

C. જાવા

D. શ્રીલંકા

Answer: (A) સુમાત્રા

135. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે?

4. શહેર - નદી

A. (A) બર્લિન : - રાઈન

B. (B) લંડન : - થેમ્સ

C. (C) ન્યૂ યોર્ક : - હડસન

D. (D) વિયેના : - ડેન્યૂબ

Answer: (A) બર્લિન : - રાઈન

136. નીચેના પૈકી કઈ નદીનું ઉદ્ભવસ્થાન ભારતમાં નથી?

A. બિયાસ

B. ચિનાબ

C. રાવી

D. સતલજ

Answer: (D) સતલજ