Exam Questions

73. સૂચિ-1 અને સૂચિ-II સાથે યોગ્ય રીતે જોડો.

1. 1. તેહરી બંધ - a. ભગીરથી

2. 2. લખવાડ બંધ - b. પેરિયાર

3. 3. ઈડુકડી બંધ - c. યમુના

4. 4. અલમટ્ટી બંધ - d. કૃષ્ણા - નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. 1-a, 2b, 3-c, 4-d

B. 1-а, 2-c, 3-b, 4-d

C. 1-c, 2d, 3-a, 4-b

D. 1-d, 2-a, 3-c, 4-b

Answer: (B) 1-а, 2-c, 3-b, 4-d

74. નીચેની કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે?

A. ઉત્કલ દરિયા કિનારો - કૃષ્ણ થી કાવેરી નદીના થોડા ઉત્તરથી વિસ્તરે છે.

B. કાઠિયાવાડ દરિયા કિનારો કચ્છના રણથી દક્ષિણમાં દમણ સુધી વિસ્તરે છે.

C. કોંકણ દરિયા કિનારો – ઉત્તરમાં દમણ અને દક્ષિણમાં ગોવા વચ્ચે છે.

D. માલાબાર દરિયા કિનારો - ઉત્તરમાં ગોવા અને દક્ષિણમાં કન્યાકુમારી વચ્ચે છે.

Answer: (A) ઉત્કલ દરિયા કિનારો - કૃષ્ણ થી કાવેરી નદીના થોડા ઉત્તરથી વિસ્તરે છે.

75. સમોચ્ચ પાળા બંધી, માટી સંરક્ષણની પદ્ધતિ....... માં વપરાય છે.

A. સખત પવન માટે જવાબદાર રણ સીમાંત

B. પૂર માટે જવાબદાર, પૃથન્જન સપાટ સમથળ વહેણ

C. ક્ષયભૂમિમાં ઘાસ ઉગાડવા

D. ઉપરોક્તમાંથી કોઈ નહીં

Answer: (B)પૂર માટે જવાબદાર, પૃથન્જન સપાટ સમથળ વહેણ

76. કુદરતી વસવાટમાં…………… ને બચાવવા માટે સાસણ ગીરને 1965 માં વન્યજીવન અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

A. એશિયાઈ સિંહ

B. બારહસિંગા

C. નેપાળી જુમ્માસ

D. કાળી મહાશીર

Answer: (A) એશિયાઈ સિંહ

77. જુલાઈ 1976માં સૌરાષ્ટ્રનું રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરાયેલ ભાલ પ્રદેશનો એક નાનો ભાગ મુખ્યત્વે………………માટેનું અભયારણ્ય છે.

A. કાળિયાર

B. ભૂરી વ્હેલ

C. ઘુડખર

D. ઘોરાડ

Answer: (A) કાળિયાર

78. પરવાલિયા અને અલંગ નદી વચ્ચેના ગઢાણ........ માં ખેંચાય છે.

A. કચ્છના અખાત

B. મન્નારના અખાત

C. ખંભાતનો અખાત

D. એડનની ખાડી

Answer: (C) ખંભાતનો અખાત

79. ગુજરાતની અંબિકા નદી અંતે પાસે દરિયામાં મળે છે.

A. ભરૂચ

B. નાથેજ

C. ગૌજીંગ

D. નવસારી

Answer: (D) નવસારી

80. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય વસવાટોની વિવિધતા યુક્ત, તેના પ્રવાળ શૈલ-શ્રેણી અને મેનગ્રોવ વનસ્પતિ માં સ્થિત છે.

A. જામનગર

B. ભાવનગર

C. સુરત

D. વલસાડ

Answer: (A) જામનગર