25. નીચેના પૈકીના કયા બે સેતુ-સમુદ્ર જહાજ નહેર દ્વારા જોડાયેલા છે?
A. મન્નારનો અખાત અને પાકસમુદ્રધુનિ (Palk Strait)
B. કેપ કોમોરિન અને કોલંબો
C. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી
D. ઉપરના પૈકી કોઈ નહીં
Answer: (A) મન્નારનો અખાત અને પાકસમુદ્રધુનિ (Palk Strait)
26. ઉષ્ણકટિબંધીય ચક્રવાતને હરિકેન (Hurricane) નામ માં આપવામાં આવ્યું છે.
A. ઉત્તર પેસેફિક મહાસાગર
B. ઓસ્ટ્રેલિયા
C. ઉત્તર એટલેન્ટિક મહાસાગર
D. બંગાળની ખાડી
Answer: (C) ઉત્તર એટલેન્ટિક મહાસાગર
27. નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડીઓ ખરી રીતે જોડવામાં આવી છે?
1. ৭. નૈનીતાલ સરોવર - ભૂગર્ભિક આદ્રભૂમિ
2. २. લોકતાક સરોવર - ગોખુર નળાકાર આદ્રભૂમિ
3. 3. લોનાર સરોવર – અગ્નિમુખ આદ્રભૂમિ
4. ४. ચિલકા સરોવર - લગુન આદ્રભૂમિ
A. ફક્ત ૨ અને ૩
B. ફક્ત ર અને ૪
C. ફક્ત ૧, ૨ અને ૪
D. ૧, ૨, ૩ અને ૪
Answer: (D) ૧, ૨, ૩ અને ૪
28. કાંપની જમીન બાબતે નીચે આપેલાં વિધાનોમાંથી ક્યાં વિધાન ખરાં છે?
1. १. રાજસ્થાનના શુષ્ક પ્રદેશોને બાદ કરતા સમગ્ર મોટા ઉત્તરીય મેદાનો કાંપની જમીન ધરાવે છે.
2. 2. આ જમીન ફળદ્રુપ છે અને ઘંઉ અને ડાંગર ઉગાડવા માટે વપરાય છે.
3. 3. આ જમીનને રેગુર (regur) તરીકે પણ ઓળખવામાં આવે છે.
A. ફક્ત ૧ અને ૨
B. ૧, ૨ અને ૩
C. ફક્ત ૧ અને 3
D. ફક્ત 2 અને 3
29. નીચેના પૈકી કયા ખંડને પોલો ખંડ (hollow continent) કહેવામાં આવે છે કારણ કે તેના મધ્ય વિસ્તારોમાં વસતી ખૂબ જ ઓછી છે જ્યારે તેના કિનારીઓ પાસે વસતી ઘટ્ટ છે?
A. આફ્રિકા
B. ઓસ્ટ્રેલિયા
C. દક્ષિણ અમેરિકા
D. યુરોપ
Answer: (C) દક્ષિણ અમેરિકા
30. ભારતીય હિમાલય અને દ્વીપકલ્પીય નદીઓના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
1. ৭. બ્રહ્મપુત્રા પૂર્વવતી નદી છે.
2. २. હિમાલયની નદીઓના પ્રવાહ મોટે ભાગે સીધા છે.
3. 3. દ્વીપકલ્પીય નદીઓનું વહેણ સર્પાકાર હોય છે.
4. ४. દ્વીપકલ્પીય નદીઓનાં ખીણવહેણ ઊંડા હોતા નથી.
A. ફક્ત ૧ અને ૨
B. ફક્ત ૧ અને ૪
C. ફક્ત ૨ અને ૩
D. ફક્ત ૧ અને 3
31. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) નથી?
1. १. ચક્રવાતો સામાન્ય રીતે વરસાદી પટ્ટાઓ, વાદળો અને હિમ સાથે સંકળાયેલા છે જ્યારે પ્રતિચક્રવાતો વર્ષામુક્ત હોય છે.
2. २. ચક્રવાતો એટલે પ્રચંડ વાવાઝોડાઓ જે નીચલાં વાતાવરણીય દબાણના શાંત કેન્દ્રની ફરતે ફૂંકાતો ભારે પવન છે.
3. 3. ઉષ્ણ કટિબંધીય ચક્રવાતો એક થી ત્રણ સપ્તાહ ટકે છે.
A. ફક્ત ૧ અને ૨
B. ફક્ત ૧ અને 3
C. ફક્ત 3
D. ૧, ૨ અને ૩
32. તટવર્તીય સમુદાય વિનાશક ભૂકંપ જ્વાળામુખી ફાટવાથી અથવા જળભૂસ્ખલ ૧૫ મીટર કે તેથી વધારેની ઊંચાઈ સુધી પહોંચતા ઊછળતા મોજાંઓને કહે છે.
A. ચક્રવાતો
B. સુનામી
C. બાહ્ય ઉષ્ણકટિબંધીય ચક્રવાતો
D. તટવર્તી પૂર