113. નીચેના પૈકી કઈ નદી / નદીઓ નર્મદાને મળતી નથી?
114. નીચેના પૈકીનું કયું જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર સૌથી વધુ ભૌગોલિક વિસ્તાર ધરાવે છે ?
115. 1819ના ભૂકંપમાં કચ્છના પશ્ચિમ કાંઠે વસેલું........... બંદર આખું દરિયામાં ડૂબી ગયેલું.
116. ગર્દા ટેકરીઓ ક્યાં જિલ્લામાં આવેલી છે?
117. ઉત્તર ગુજરાતની નદીઓમાં સૌથી લાંબી નદી છે.
118. વસતી ગણત્રી-2011 મુજબ ગુજરાતના કયા બે જિલ્લાઓમાં સમતોલ જાતિપ્રમાણ કરતાં વધુ જાતિપ્રમાણ નોંધાયેલ છે ?
119. ગુજરાતના મેદાન અને પહાડી ખેત-આબોહવીય ઉપક્ષેત્ર (Gujarat Plain and Hill Agro-Climatic Zone) સમગ્ર ગુજરાતને આવરી લે છે. તેના કેટલા પેટા આબોહવા ઉપક્ષેત્ર (Sub-Climatic Zone) છે ?
120. ભારતના પશ્ચિમ ઘાટ........... ના દૃષ્ટાંત છે.