rishanpyq
Loading...

Exam Questions

65. પ્રાચીન ભારતના નીચેના પૈકી કયા પુસ્તકમાં શુંગ વંશના સ્થાપકના પુત્રની પ્રણય કહાની છે? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))

A. માલવિકાગ્નિમિત્ર

B. મેઘદૂત

C. સ્વપ્નવાસવદત્ત

D. રત્નાવલિ

Answer: (A) માલવિકાગ્નિમિત્ર

66. પ્રાચિન પ્રસિદ્ધ વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા રાજા દ્વારા કરવામાં આવી હતી? (Assistant Engineer (Civil), Class-2)

A. કુમારગુપ્ત

B. ધર્મપાલ

C. અજયપાલ

D. જયપાલ

Answer: (B) ધર્મપાલ

67. યાત્રા સમયના શુકન અપશુકનની ચર્ચા કરતો ગ્રંથ 'યોગયાત્રા' કોણે લખેલો છે? (Assistant Engineer (Civil), Class-2)

A. આર્યભટ્ટ

B. બ્રહ્મગુપ્ત

C. વાગભટ

D. વરાહમિહિર

Answer: (D) વરાહમિહિર

68. ચીની મુસાફર ફાહયાને ભારતની મુલાકાતનું વર્ણન તેણે પોતાના …………………. નામે ગ્રંથમાં કર્યું છે? (Assistant Engineer (Mechanical), Class-2(GMB))

A. સી.યુ. કી.

B. ફો-ક્વો-ડી

C. સી-કો-હું.

D. શી-વાંગ

Answer: (B) ફો-ક્વો-ડી

69. નીચે દર્શાવેલ અશોક કાલીન પ્રાંતો અને તેના પાટનગરના નામના જોડકા આપ્યાછે, એમાંથી કયું ખોટું છે? (Assistant Engineer (Mechanical), Class-2(GMB))

A. પૂર્વપથ (કલિંગ) – તોસલી

B. અવંતી – ઉજ્જૈન

C. ઉત્તરાપથ – તક્ષશિલા

D. ગીરીનગર – દક્ષિણાપથ

Answer: (D) ગીરીનગર – દક્ષિણાપથ

70. હૂણોને ભારતમાથી હાંકી કાઢી તેમના પર વિજય મેળવનાર સ્કંદગુપ્તની એક મહાન સિદ્ધિ હતી.' આ ઘટનાની સ્મૃતિ માટે સ્કંદગુપ્તે કયા સ્થળે શિલાલેખ/સ્તંભાલેખ કોતરાવ્યો હતો? (Assistant Engineer (Mechanical), Class-2(GMB))

A. ગિરનારનો શિલાલેખ

B. ઈલાહાબાદ-પ્રશસ્તિ (સ્તંભ લેખ)

C. એરણનો શિલાસ્તંભ

D. ભીતરીનો શિલાલેખ

Answer: (D) ભીતરીનો શિલાલેખ

71. પ્રાચીન ભારતના ગુપ્ત સામ્રાજ્યના ગુફા ચિત્રના માત્ર બે જાણીતા નમૂના છે. તેમાનો એક અજંતા ગુફાઓમાં છે. બીજો નમૂનો ક્યાં છે? (DRFOG CLASS-2)

A. બાઘ ગુફાઓ

B. ઈલોરા ગુફાઓ

C. લોમસ ઋષિ ગુફાઓ

D. નાસિક ગુફાઓ

Answer: (A) બાઘ ગુફાઓ

72. ગુપ્ત સમયમાં, ઉત્તર ભારતનો વેપાર કયા બંદર (Port) દ્વારા કરવામાં આવતો હતો? (DD, ESIS Class-1)

A. ભરૂચ

B. તામ્રલિપ્તી

C. કેમ્બે

D. કલ્યાણ

Answer: (B) તામ્રલિપ્તી