rishanpyq
Loading...

Exam Questions

41. જોવાલાયક સ્થળ અને તેના સ્થાન (Location) ને યોગ્ય રીતે ગોઠવો.

1. (1) હૃદય કુંજ - (A) રાજકોટ

2. (2) કીર્તિ મંદિર - (B) પોરબંદર

3. (3) કબા ગાંધીનો ડેલો - (C) અમદાવાદ

4. (4) સહસ્ત્રલીંગ તળાવ - (D) પાટણ

A. 1-B, 2-A, 3-D, 4-C

B. 1-C, 2-B, 3-A, 4-D

C. 1-A, 2-D, 3-C, 4-B

D. 1-D, 2-C, 3-B, 4-A

Answer: (B) 1-C, 2-B, 3-A, 4-D

42. ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ કયા વંશના હતા? (General Study)

A. માલવ

B. રાજપૂત

C. સોલંકી

D. ચાલુક્ય

Answer: (C) સોલંકી

43. સંસ્કૃત ભાષા કયા સમયખંડમાં રાજભાષા બની હતી? (General Study)

A. મૌર્ય યુગ

B. ક્ષત્રપ યુગ

C. ગુપ્તકાળ

D. કુશાન રાજ્યકાળ

Answer: (C) ગુપ્તકાળ

44. ગુજરાતમાં આવેલાં મૌર્યકાળના શિલાલેખ પર કોતરવામાં આવેલું લખાણ કઈ લિપિમાં છે? (General Studies)

A. બ્રાહ્મી

B. દેવનાગરી

C. પાલિ

D. ખરોષ્ઠી

Answer: (A) બ્રાહ્મી

45. ચંદ્રગુપ્ત (બીજો) વિક્રમાદિત્યના શાસન દરમ્યાન ચીનથી ભારતની મુલાકાત કરનાર યાત્રી કોણ હતા?

A. I-tsing

B. Fa-hien

C. Hiuen Tsang

D. Pan-Chao

Answer: (B) Fa-hien

46. પ્રાચીન ભારતના નીચેના પૈકી કયા પુસ્તકમાં શુંગ વંશના સ્થાપકના પુત્રની પ્રણય કહાની છે? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))

A. માલવિકાગ્નિમિત્ર

B. મેઘદૂત

C. સ્વપ્નવાસવદત્ત

D. રત્નાવલિ

Answer: (A) માલવિકાગ્નિમિત્ર

47. પ્રાચિન પ્રસિદ્ધ વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા રાજા દ્વારા કરવામાં આવી હતી? (Assistant Engineer (Civil), Class-2)

A. કુમારગુપ્ત

B. ધર્મપાલ

C. અજયપાલ

D. જયપાલ

Answer: (B) ધર્મપાલ

48. યાત્રા સમયના શુકન અપશુકનની ચર્ચા કરતો ગ્રંથ 'યોગયાત્રા' કોણે લખેલો છે? (Assistant Engineer (Civil), Class-2)

A. આર્યભટ્ટ

B. બ્રહ્મગુપ્ત

C. વાગભટ

D. વરાહમિહિર

Answer: (D) વરાહમિહિર